બાજરી વઘારેલો રોટલો (Bajri Vagharelo Rotlo Recipe in Gujarati)

Arti Nagar @arti5484
બાજરી વઘારેલો રોટલો (Bajri Vagharelo Rotlo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરીના લોટમાં મીઠુ નાખીને લોટ બાંધી ને રોટલા ઉતારી લો
- 2
પછી રોટલા ના નાના નાના ટુકડા કરી લો.
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ નાખો, રાઈ તતડે એટલે તેમાં લીમડાના પાન નાખી, સમારેલી ડુંગળી નાખો ડુંગળી સતળાય એટલે તેમાં આદું મરચા ની પેસ્ટ ઉમેરવી અને લસણની પેસ્ટ ઉમેરી શેકી લો ત્યારબાદ તેમાં ટામેટા નાખો,
- 4
ત્યારબાદ તેમાં હળદર પાઉડર, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ પાઉડર, કાશ્મીરી લાલ મરચું પાઉડર નાખી ને હલાવી લેવું.બધો મસાલો બરાબર શેકાય જાય એટલે તેમાં છાશ ઉમેરો, અને થોડું પાણી અને મીઠું સ્વાદ પ્રમાણે નાખીને ઉકાળો,
- 5
ત્યારબાદ તેમાં રોટલા ના ટુકડા નાખો પાંચ મિનિટ ઉકળવા દો ત્યારબાદ તેમાં કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
-
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujrati)
#goldenapron3 #week_16 #Onion#મોમઆ નાસ્તો પણ ઘણા લોકોને પ્રિય છે. આગલે દિવસે સાંજે રોટલા બનાવી બીજા દિવસે સવારે નાસ્તામાં બનાવો વઘારેલો રોટલો. Urmi Desai -
બાજરીનો રોટલો અને ગલકાનું શાક (Bajri Rotlo Galka Shak Recipe In Gujarati)
#GA4#Week24#બાજરી Hiral Savaniya -
-
બાજરી નો વઘારેલો રોટલો(Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#Bajri Bhumi Rathod Ramani -
-
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
જેને બાજરીનો રોટલો ભાવતું નહીં હોય તે પણ આ રોટલો હોંશે હોંશે ખાશે Shethjayshree Mahendra -
-
છાશમાં વઘારેલો બાજરી નો રોટલો (Chaas Vagharelo Bajri Rotlo Recipe In Gujarati)
#FFC1#food festival વિસરાયેલી વાનગી. (છાશમાં વઘારેલો બાજરીનો રોટલો) Jayshree Doshi -
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
અમે એક વખત ગડુ માં જમવા ગયા ત્યારે ત્યાં વઘારેલો રોટલો એવી વાનગી આવી હતી અને મંગાવી ખૂબ ભાવી પછી બીજી વખત એ જ વાનગી અમે ગાંધીનગરમા જમ્યા.લીલી હળદરનું શાક અને વઘારેલો રોટલો એ તેની સ્પેશીયલ આઈટમ હતી. ત્યાં પણ બધાને ખૂબ જ ભાવ્યો. હવે એમ થયું કે એકવાર તો આ ઘરે બનાવો જ છે તો આજે બનાવી લીધો 😀😀 Davda Bhavana -
-
ચીજી સ્ટફડબાજરા નો રોટલો (Cheese Stuffed Bajra Rotlo Recipe in Gujarati)
#GA4#Week24 Sangita kumbhani -
વઘારેલો રોટલો (Vagharelo રોટલો Recipe in Gujarati)
#GA4#Week24#Bajra આ રેસિપી મારા દાદી ની છે આ રોટલો મારા ઘરમાં દરેક સભ્યને ખૂબ જ ભાવે છે તે હેલ્ધી પણ છે અને યમ્મી પણ છે આ રીતે વઘારેલો રોટલો આપવાથી છોકરાઓ ખૂબ ખુશ થઈ જાય છે આ વઘારેલો રોટલો દહીં સાથે ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
કાઠિયાવાડી વઘારેલો રોટલો (Kathiyawadi Vagharelo Rotlo Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૮ Dhara Gangdev 1 -
-
વઘારેલો બાજરી નો રોટલો (Vagharelo Bajri Rotlo Recipe In Gujarati)
કાઢ્યાવાડી મેનુ માં વઘારેલો રોટલો મળે છે તેવો બનાવ્યો છે મારો ફેવરિટ છે શિયાળા માં ગરમ ગરમ સરસ લાગે છે અને જલ્દી બની જાય છે Bina Talati -
-
-
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
બાજરી નો વઘારેલો રોટલો(Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#Bajra#garlic Khushi Popat -
વઘારેલો રોટલો(Vgharelo Rotlo Recipe in Gujarati)
વઘારેલો રોટલો કાઠીયાવાડ માં ખૂબ જ પ્રખ્યાત છે. તે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Kajal Chauhan -
બાજરી ના લોટના પૂડા અને અપ્પમ (Bajri Flour Puda And Appam Recipe In Gujarati)
#GA4 #Week24 Kusum Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14657280
ટિપ્પણીઓ