કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati)

Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23

#MaggiMagicInMinutes
#Collab

#MaggiMagicInMinutes
#Collab

વધુ વાંચો

ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati)

Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23

#MaggiMagicInMinutes
#Collab

#MaggiMagicInMinutes
#Collab

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
2 વ્યક્તિ
  • મેગી નૂડલ્સ 1 પેક
  • 2 ચમચીકોર્ન ફ્લોર
  • મેગી નૂડલ્સ મસાલો 2 પેકેટ
  • 2 મોટી ચમચીતેલ
  • 1 નાની વાટકીસમારેલી ડુંગળી
  • 1 નાની વાટકીસમારેલુ ગાજર
  • 1 નાની વાટકીસમારેલુ કૅસ્પિકમ
  • 1 નાની વાટકીસમારેલુ કોબી
  • 1 નાની વાટકીબાફેલી મકાઈ
  • 1 ચમચીઆદુ
  • 1 ચમચીલસણ
  • 1 ચમચીલીલા મરચાં
  • ચપટીમીઠું
  • 1 ચમચીમરી પાવ્ડર
  • 1 મોટી ચમચીસોયા સોસ
  • 1 મોટી ચમચીગ્રીન ચીલી સોસ
  • 1 મોટી ચમચીરેડ ચીલી સોસ
  • 1 મોટી ચમચીટામેટો સોસ
  • 2 મોટી ચમચીકોર્ન ફ્લોર ની સ્લરી
  • 1 ચમચીલીંબુ નો રસ
  • ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ 1 તપેલી માં મેગી નૂડલ્સ લઇ તેના કટકાં કરી પાણી, મીઠું અને તેલ ઉમેરી 80% બાફી લો. હવે એને નિતારી ને એમાં કોર્ન ફ્લોર, મેગી મસાલો અને જરૂર પડે તો 4-5 ટીપાં તેલ ના નાખો.

    ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બાસ્કેટ ના મોલ્ડ માં લઇ ગરમ તેલ માં ક્રિસ્પી થાય એટલું તળી ને બાસ્કેટ તૈયાર કરો.

    ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે 1 કડાઇ માં તેલ ને ગરમ કરી આદુ, લસણ અને લીલા મરચાં ને સાતળી લો.

    ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં ડુંગળી, ગાજર, કૅસ્પિકમ, કોબી, મકાઈ નાખી 1-2 મિનિટ સાતળી લો.

    ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    અને હવે તેમાં મરી પાવ્ડર, મીઠું, સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ અને ટોમેટો સોસ અને સાથે 1/2 કપ પાણી ઉમેરી મિક્સ કરી ને 30 સેકન્ડ સુધી રેવા દો.

    ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    છેલ્લે તેમાં કોર્ન ફ્લોર ની સ્લરી નાખી 1 મિનીટ સુધી હલાવી ને ઘટ્ટ સ્ટફીંગ તૈયાર કરો.

    ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે એને બાસ્કેટ ઉપર લઇ ચીઝ પથારી ને ગરમ ગરમ સર્વ કરો.

    ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચીઝ મેગી બાઇટ્સ (Cheese Maggi Bites Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23
પર February 28, 2021 16:51

ટિપ્પણીઓ (3)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
March 01, 2021 14:13
Beautiful work n supervb recipy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ મેગી બાઇટ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
  2. ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
  3. વરિયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
  4. બાજરી - મેથી વડા (Bajri Methi Vada Recipe In Gujarati)]
  5. મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
  1. જૈન પાવભાજી (Jain Bhajipav Recipe in Gujarati)
  2. બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe in Gujarati)
  3. લસણીયા મમરા (Garlic Mamra Recipe in Gujarati)
  4. લીલા મરચાં-લસણ વાળા ભૂંગળા બટાકા
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662095
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close