લીલા મરચાં-લસણ વાળા ભૂંગળા બટાકા

લીલા મરચાં-લસણ વાળા ભૂંગળા બટાકા
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ કૂકર મા બટાકા અને મીઠું નાખી ને બટાકા ડૂબે તેટલું પાણી નાખી ને બાફી લો.
- 2
હવે એક મિક્સર જાર લો.તેમાં મરચાં,લસણ,કોથમીર,મીઠું અને લીંબુ નો રસ નાખી ને થોડું પાણી ઉમેરી ને તેની પેસ્ટ બનાવી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરો.તેમાં હળદર ઉમેરી ને હલાવી લો.હવે તેમાં થોડું પાણી ઉમેરી ને ઉકળવા દો.
- 4
બાફેલા બટાકા ની છાલ ઉતારી લો અને તેમાં કાંટા વડે કાના પાડી લો.હવે પેસ્ટ વાળું પાણી ઉકળે એટલે તેમાં બટાકા ઉમેરી લો અને સરખી રીતે હલાવી લો.તેનું પાણી બળી જાય અને પેસ્ટ બધી બટાકા ને ચોંટે તેવી થઈ જાય એટલે નીચે ઉતારી લો.
- 5
હવે તેને એક બાઉલ માં લઇ લો.તેની ઉપર આંબલી ની ચટણી,ડુંગળી,સેવ અને કોથમીર નાખી દો.
- 6
હવે તેને એક સર્વિંગ પ્લેટ માં લઇ લો અને શેકેલા ભૂંગળા સાથે સર્વ કરો.અમારે શેકેલા ભૂંગળા ના પેકેટ તૈયાર મળે છે. આને ખાવા માટે ચમચી ની જરૂર નથી પડતી કારણ કે તેને ભૂંગળા માં ભેરવી ને જ ખવાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભૂંગળા બટાકા(bhungla bataka recipe in gujarati)
ભૂંગળા બટાકા a street food વાનગી છે, મેં આજે ઘરે ટ્રાય કરી તમે ભી જરૂર ટ્રાય કરજો. Nayna Nayak -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#કાઠિયાવાડ ના પ્રખ્યાત ભૂંગળા બટાકા મેં પણ બનાવ્યા છે. હવે તો બધી જગ્યા એ સ્ટ્રીટ ફૂડ માં મળતા થઇ ગયા છે. ફટાફટ બની જાય તેવો નાસ્તો છે અને બાળકો ને તો બહુ જ ભાવે છે.આ ટેસ્ટ માં બહુ જ સરસ ચટપટા હોય છે. Arpita Shah -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#CTસૌરાષ્ટ્ર નું અને રાજકોટ મા પ્રખ્યાત એવા ભૂંગળા બટાકા ની રીત લઈ ને આવી છું.અલગ અલગ રીતે બનતી આ વાનગી તમને બહુજ ગમશે. Neeta Parmar -
-
-
ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhungala Bataka Recipe in Gujarati)
#GA4#week24જોતાજ મોમાં પાણી આવી જાય તેવા ચટાકેદાર લસણીયા ભૂંગળા બટાકા Jayshree Chotalia -
-
આલુ ટિક્કી ચાટ
#સ્ટ્રીટ ફૂડસ્ટ્રીટ ફૂડ ની લીસ્ટ મા પેહલા નામ આવે ચાટ , એમાં પણ આલુ ટિક્કી ચાટ ખૂબ જ પોપ્યુલર છે.. Radhika Nirav Trivedi -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8 આમ તો ભુંગળા બટાકા ભાવનગરમાં ખૂબ જ પ્રખ્યાત છે અને સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ ભુંગળા બટાકા સ્ટ્રીટ ફૂડ તરીકે તરીકે ઓળખાય છે પરંતુ આજે મેં રાજકોટમાં મળે છે એ રીતે ના ભુંગળા બટાકા બનાવ્યા છે. આશા છે કે તમને ગમશે. Vaishakhi Vyas -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#મોમ ભૂંગળા બટાકા મને બહુ જ ભાવે છે,તેથી મારા મમ્મી એ મારી માટે બનાવ્યા છે. Mital Chag -
ભૂંગળા લસણયા બટાકા
#ટીટાઇમ સાંજ ના ટાઈમે ચા સાથે આ સરસ નાસ્તો છે.બાળકો પણ આ ખાઈ છે.ભૂંગળા તો બાળકો ને ભાવે છે.સાથે બટાકા નું શાક પણ ખાઈ છે. Krishna Kholiya -
ભૂંગળા બટેટા (Bhungla bateta recipe in Gujarati)
#આલુ#પોસ્ટ2ભાવનગર અને પોરબંદર ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ભૂંગળા બટેટા થી આપણે સૌ માહિતગાર જ છીએ. ભૂંગળા બટેટા ની ચાહના સમગ્ર ગુજરાત માં છે. તીખા તમતમતા અને લસણ થી ભરપૂર બટેટા સાથે ભૂંગળા એક સ્વાદિષ્ટ વાનગી બને છે. Deepa Rupani -
બટાકા પૌઆ નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ (Bataka Poha Nathdwara Street Food Recipe In Gujarati)
#SF બટાકા પૌઆ એ નાથદ્વારા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.ત્યાં લોકો સવારે દર્શન કરી ને પાછા આવે એટલે લારી ઉપર મળતા ગરમ ગરમ બટાકા પૌંઆ અને ફુદીના આદુ વડી ચા તો પીવે જ.જે આજે મે ઘરે બનાવ્યું છે. Vaishali Vora -
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KER દાળવડા એ અમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.મે આજે ઘરે બનાવ્યું છે.ટેસ્ટ મા બહુ જ મસ્ત લાગે છે. Vaishali Vora -
ભૂંગળા બટાકા
#કાંદાલસણ બજાર માં મળતા ભૂંગળા બટાકા લસણ વાળા હોય છે પણ આપણે ઘેર લસણ વગર બનાવી સકાઇ અને ખૂબ જ સ્વાદિષટ લાગે છે . Suhani Gatha -
પાણીપુરી, હોમ મેડ પૂરી (૨ પ્રકાર ના પાણી)
દરેક ને મનપસંદ એવું સ્ટ્રીટ ફૂડ છે પાણીપુરી. જો ઘરે બનાવવામાં આવે તો પ્રોપર હાયજીનિક રીતે બનાવી શકાય. અહીં હું ફુદીના અને લસણ નાં પાણી ની રીત બતાવીશ. ઉપરાંત પૂરી ઘરે બનવાની રીત પણ બતાવીશ. Disha Prashant Chavda -
તુરીયા માં પાત્રા (turiya ma patra in Gujarati)
આ મારી બા ની સ્પેશીયલ ડિશ છે અમારે ત્યાં બધાને ખુબ ભાવે છે.મારા કાકા નું ફેવરીટ શાક છે. Jenny Nikunj Mehta -
ભાવનગરી ભૂંગળા બટાકા (Bhavnagari Bhungra Bataka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubભાવનગરી ભૂંગળા બટાકા સ્ટ્રીટ ફુડ ની સાથે મેરેજ કે પાર્ટી માં પણ સ્ટાર્ટર માં પીરસાય છે. સ્પાઈસી, ટેંગી અને ટેસ્ટી એવા ભાવનગરી ભૂંગળા બટાકા ની રેસીપી શેર કરીશ.આજે વસંત મસાલા નું કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
-
લસણીયા બટાકા અને ભૂંગળા(lasniya bataka and bhugala recipe in Guj
#માઈઇબુક5અમારા વતન ધોરાજી ની પ્રખ્યાત ડિશ લસણીયા બટાકા અને ભૂંગળા.... Nishita Gondalia -
-
"ભૂંગળા-બટેટા"(bhugla bateka in Gujarati)
#માઇઇબુક પોસ્ટ-૧૧#વીકમીલ૧ પોસ્ટ-૮તીખી/સ્પાઈસી'ભૂંગળા બટેટા'એ ભાવનગરની ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ-ફુડ વેરાયટી છે.કોઈ ભાવનગર આવે અને ભૂંગળા-બટેટા ખાધા વગર જાય જ નહીં. ખાય તો ખરા પોતાને ત્યાં ગયા પછી બનાવે પણ ખરા અને ત્યાં ફેમસ બનાવે એટલી પોપ્યુલર વાનગી છે. Smitaben R dave -
ભૂંગળા બટાકા
#ઇબુક૧#૧૧જ્યારે ઘરમાં કંઈ પણ શાક ન હોય અને ફટાફટ બનાવવાનું હોય કઈક ચટપટું ખાવાનું મન થયું હોય તો આ ઓપ્શન બેસ્ટ છે. આ શાક ની મજા જ એ છે કે એને ભૂંગળા સાથે ખાવામાં આવે છે. નાના બાળકો થી માંડી ને મોટા ને પણ આ શાક ખાવાની મજા પડે છે. Chhaya Panchal -
ભાવનગરના ટેસ્ટી ચટપટા ભૂંગળા બટાકા
#SFC#Street food recipe Challenge#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસમગ્ર ભારતભરમાં સ્ટ્રીટ ફૂડ વાનગી પ્રખ્યાત છે લોકોની મનભાવન વાનગી છે આ બધી વાનગી ના નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે આ વાનગી શાનદાર સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ છે તેમાં મુખ્ય સ્ટ્રીટ ફૂટ વાનગીમાં વડાપાઉં દાબેલી પાણીપુરી સમોસા ચાટ રગડા પેટીસ ટેસ્ટી ચટપટા ભુંગળા બટાકા પ્રખ્યાત છે મેં આજે ભાવનગરના મસાલેદાર ચટપટા ભુંગળા બટાકા બનાવ્યા છે Ramaben Joshi -
રેડ સોસ મેક્રોની (Red Sauce Macaroni Recipe In Gujarati)
પાસ્તા નાના બચ્ચા કે મોટા બંને ને ભાવતી વાનગી.પાસ્તા ઇન્ડિયા કરતા બહાર વધુ ખવાતી વસ્તુ છે. જેમ અપને સુકવણી કરીએ એ રીતે એ લોકો ફ્રેશ પાસ્તા પણ બનાવે અને અને સ્ટોર પણ કરે.પાસ્તા ના બહુ અલગ અલગ શેપ હોય છે. જેમ કે મેક્રોની ટ્યૂબ રિબિન..પાસ્તા ને બહુ અલગ અલગ રીતે તમે સર્વ કરી શકો છો જેમ કે સૂપ, સલાડ, મેઈન કોર્સ.તો ચાલો તમે પણ બનાવી લો આ યમી પાસ્તા મેક્રોની Vijyeta Gohil -
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4#Week24 Fun with Aloki & Shweta -
કાઠીયાવાડી લસનીયા બટાકા(Kathiyawadi Lasaniya potato Recipe In Gujarati)
#ટ્રેડિંગલસનીયા બટાકા કાઠિયાવાડ બાજુ બહુજ પ્રખ્યાત છે.જે એક નાસ્તા માં સ્ટ્રીટ ફૂડ માં જોવા મળે છે. Namrata sumit
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
ટિપ્પણીઓ