રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ઘઉં નો લોટ અને એમાં જણાવેલ બીજી સામગ્રી નાંખી, પાણી થી લોટ બાંધી લેવું.
- 2
હવે નાના બોલ બનાવી ઉપર "X" બનાવી લેવું હવે આને આપે ના વાસણ માં ઢાંકી ને લો ફલેમ પર કૂક કરવું.
- 3
તૈયાર બાટી ને ઘી માં ડીપ કરી ખાવું.
- 4
હવે કૂકર માં બધી દાળ ને ૪ વિસલ સુધી કૂક કરવું. દાળ માં ઘી અને ૩ કપ પાણી પણ નાખવું.
- 5
હવે એક કઢાઈ માં તેલ મૂકી એમાં રાઈ, જીરું, હિંગ નાખી ટામેટાં અને કાંદા સાંતળી લેવું. હવે એમાં મસાલા કરી લેવા અને દાળ નાખી દેવી.
- 6
દાળ ને બરાબર કૂક થવા દેવી અને કોથમીર નાખી દાળ ને તૈયાર કરી લેવું.
- 7
માર્ચ નાં કુટા માટે એક પેન માં તેલ મૂકી ઉપર જણાવેલ સામગ્રી નાખી મરચાં નું કૂટો તૈયાર કરી લેવું.
- 8
- 9
તો હવે દાળ બાટી ને સર્વ કરી લેવું અને એની સાથે મરચાં નો કુતો એને ટામેટાં કાંદા ની કચુંબર સર્વ કરવું
Similar Recipes
More Recipes
- ઢોંસા લઝાનિયા(Dosa Lasagna recipe in Gujarati)
- મેગી ચીમીચાંગા (Maggi Chimichanga Recipe in Gujarati)
- મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati)
- મેગી સોયા ટાકો મેક્સિકાના (Maggi Soya Taco Mexicana Recipe In Gujarati)
- મેગી વેજીટેબલ સ્ટરોમ્બોલી (Maggi Vegetable Stromboli Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14666254

























ટિપ્પણીઓ (14)