મેગી પોકેટ સમોસા (Maggi Pocket Samosa Recipe in Gujarati)

Jigna Gajjar @jignasoni
મેગી પોકેટ સમોસા (Maggi Pocket Samosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા મા ઘી, મીઠું નાંખી લોટ તૈયાર કરી લેવો.
- 2
૧ પેકેટ મેગી નુડલ્સ કુક કરી લેવી મેગી મસાલા સાથે. ત્યારબાદ કુક કરેલી મેગી મા બેઈલ્ડ ગાજર, કોર્ન અને સેઝવાન સોસ અને ચીઝ ના નાના પાસ કરી બધુ મેગી મા મીક્ષ કરવું.
- 3
લોટ ની રોટલી વણી ને લાંબી પટ્ટી કટ કરવી. પછી દરેક પટ્ટી વચ્ચે સ્ટફીંગ ભરી પોકેટ નો સેપ આપવું.
- 4
બધા પોકેટ સમોસા ને ગરમ તેલ મા તળી લઈ ને સેઝવાન ચટણી અથવા કેચઅપ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી મઠરી સમોસા (Maggi Mathari Samosa Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Manisha Tanwani -
ત્રીપલ સેઝવાન મેગી (Triple Schezwan Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Avani Parmar -
-
-
મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shah Pratiksha -
ચીઝી ડાયનામાઈટ મેગી બોલ્સ (Cheesy dynamite Maggi balls Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nidhi Desai -
મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મેગી સમોસા (Maggi Samosa Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabસમોસા અલગ અલગ ખાવા ની અને બનાવા ની મજા પડે છે.મે જૈન બનાવ્યા છે.તમે ડુંગળી પણ નાખી શકો છો. Jenny Shah -
મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#CookpadIndia Amruta Chhaya -
-
-
-
મેગી મસાલા બાસ્કેટ ચાટ (Maggi Masala Basket Chaat Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Namrata Kamdar -
ચીઝી મેગી નાચોઝ (Cheesy Maggi Nachos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Chauhan -
સ્ટફ્ડ વેજ મેગી પરોઠા (Stuffed veg Maggi Paratha Recipe in Gujarati)
#MaggiMagicinMinutes#Collab Bhavna Odedra -
-
મેગી વેજી નુડલ્સ રીંગ (Maggi Veggie Noodles Ring Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mona Oza -
-
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
-
-
મેગી ચોપ્સ (Maggi Chops recipe in Gujarati)
#MaggiMagicinMinutes#collabમેરી મેગી સેવરી ચેલેન્જ🍝🍜 Rinku Rathod -
-
-
-
-
-
ચીઝ બ્રસ્ટ નુડલ્સ &વેજ મન્ચુરિયન (Cheese Burst Noodles Munchurian Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Heena Dhorda -
-
મેગી ચીલી પોપર્સ (Maggi Chilly Poppers Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની પ્રીય વાનગી. Hetal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14672344
ટિપ્પણીઓ (6)