બટાકા દહીં વડા (Bataka Dahi Vada Recipe In Gujarati)

Jeny Shah @26_Cooking
બટાકા દહીં વડા (Bataka Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદની દાળ ને ૨ કલાક પલાળી રાખો, પછી તેને ગ્રાઇન્ડ કરી ને તેનું સ્મૂધ બેટર તૈયાર કરો.
- 2
ત્યારબાદ બટેટાની છાલ ઉતારી લો, અને તેને છીણી ને તેમાં મસાલો કરો.
- 3
ત્યારબાદ બટેટાના નાના લાડવા વાળો, અને તેને બેટર માં બોળીને તેને ફ્રાઇ કરી લો.
- 4
ફ્રાઇ કરી ને તેને પાણીમાં નાખીને તેને દબાવી લો.
- 5
પછી દહીં ની અંદર મીઠું અને ખાંડ નાખીને તેને સરખું મિક્ષ કરી લો.
- 6
પછી બટેટાના દહીં વડા ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14671719














ટિપ્પણીઓ (2)