બટાકા દહીં વડા (Bataka Dahi Vada Recipe In Gujarati)

Jeny Shah
Jeny Shah @26_Cooking
Bhavnagar

બટાકા દહીં વડા (Bataka Dahi Vada Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૫ માટે
  1. ૩ કપઅડદની દાળ
  2. ૧ કિલોઅમૂલ દહીં
  3. ૧ (૧/૨ ચમચી)મીઠું
  4. ૬ ચમચીખાંડ
  5. ૧/૪બેકિંગ સોડા
  6. ૨ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  7. ૧૦-૧૨ નંગ બાફેલા બટાકા
  8. લાલ મરચું
  9. શેકેલું જીરું
  10. મરી પાઉડર
  11. ઝીણી સેવ
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ અડદની દાળ ને ૨ કલાક પલાળી રાખો, પછી તેને ગ્રાઇન્ડ કરી ને તેનું સ્મૂધ બેટર તૈયાર કરો.

  2. 2

    ત્યારબાદ બટેટાની છાલ ઉતારી લો, અને તેને છીણી ને તેમાં મસાલો કરો.

  3. 3

    ત્યારબાદ બટેટાના નાના લાડવા વાળો, અને તેને બેટર માં બોળીને તેને ફ્રાઇ કરી લો.

  4. 4

    ફ્રાઇ કરી ને તેને પાણીમાં નાખીને તેને દબાવી લો.

  5. 5

    પછી દહીં ની અંદર મીઠું અને ખાંડ નાખીને તેને સરખું મિક્ષ કરી લો.

  6. 6

    પછી બટેટાના દહીં વડા ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jeny Shah
Jeny Shah @26_Cooking
પર
Bhavnagar
My hobby is cooking,I love Dessert 🍩
વધુ વાંચો

Similar Recipes