હેલ્થી રોટી બગૅર (Healthy Roti Burger Recipe In Gujarati)

Dimple 2011 @cook_22227672
હેલ્થી રોટી બગૅર (Healthy Roti Burger Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બટાકા ને બાફી ને મેસ કરી દો એમાં લાલ મરચું, ધાણા જીરું પાઉડર, ચાટ મસાલો, હળદર અને મીઠું ઉમેરી બરાબર મીક્સ કરી ટીકકી નો આકાર આપી શેકીલો.
- 2
એક રોટલી લઈને વચ્ચે થી કાપી લો. 1/4ભાગ માં લીલી ચટણી અને સોસ લગાવો 1/4ભાગ માં ટામેટા અને કાંદા ની સ્લાઈસ ગોઠવો 1/4ભાગ માં મેયોનીઝ અને ચીઝ ઉમેરો અને છેલ્લા 1/4ભાગ માં ટીકકી મૂકો.
- 3
ત્યાર બાદ એક બાજુ થી ફોલડ કરતાં જાવ અને ટ્રાય એંગલ સેપ આવશે. તેલ લઈને તવી પર સેકીલો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14677445











ટિપ્પણીઓ (4)