કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati)

Dhara Tanna
Dhara Tanna @cook_26564014

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો

સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati)

Dhara Tanna
Dhara Tanna @cook_26564014

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૩શીંગ સરગવો
  • ૨ ચમચીચણાનો લોટ
  • પાણી જરૂર મુજબ
  • 1 ચમચીતેલ
  • 1/2 ચમચીરાઈ જીરું
  • 1/4 ચમચીહિંગ
  • 1/2ચમચીહળદર
  • 1 ચમચીમરચું પાઉડર
  • 1/2 ચમચીધાણાજીરું
  • મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સરગવાની સિંગને સુધારી લો

    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક કઢાઈમાં તેલ ગરમ મૂકો

    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ ગરમ થાય પછી તેમાં રાઈ-જીરું હિંગ મૂકો

    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં સરગવો ઉમેરો

    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં લાલ મરચુ પાઉડર હળદર ધાણાજીરું અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરી બરાબર હલાવી લો

    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી થોડી વાર ચઢવા દો

    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    સરગવો ચડી પછી તેમાં ૨ ચમચી ચણાનો લોટ ઉમેરી બરાબર હલાવી લો અને થોડીવાર ઢાંકણ બંધ કરી લોટ ને ચડવા દો

    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ચણાનો લોટ થોડી વાર ચડી જાય પછી સર્વિંગ બાઉલમાં કાઠી રોટલી સાથે સર્વ કરો

    સરગવાનુ શાક (Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Tanna
Dhara Tanna @cook_26564014
પર March 04, 2021 06:28

ટિપ્પણીઓ (3)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
March 06, 2021 10:21
જોરદાર
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવા પેપર ઢોંસા (Rava Paper Dosa Recipe In Gujarati)
  2. બે પડ વાળી રોટલી (Do Padi Rotli Recipe In Gujarati)
  3. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  4. ખાંડવી ફ્લાવર (Khandvi Flower Recipe In Gujarati)
  5. રોટી નુડલ્સ જૈન (Roti Noodles Jain Recipe In Gujarati)
  1. લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
  2. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  3. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  4. જુવાર ના પૂડા
https://cookpad.wasmer.app/in-gu/recipes/14679355
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close