કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણીયા રવા ઢોસા (Lasaniya Rava Dosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણીયા રવા ઢોસા (Lasaniya Rava Dosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસણીયા રવા ઢોસા (Lasaniya Rava Dosa Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો

લસણીયા રવા ઢોસા (Lasaniya Rava Dosa Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનીટ
2લોકો માટે
  • 1/2 કપરવો
  • 1/4 કપઘઉં નો લોટ
  • 1/2 કપદહીં
  • 1/2 નાની ચમચીમીઠા સોડા સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • લસણની ચટણી
  • જરૂર મુજબ તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    એક બાઉલમાં રવો,લોટ, દહીં,મીઠું નાંખીને મિક્સ કરી લેવું. જરૂર મુજબ પાણી નાંખીને મિક્સ કરી 15 મીનીટ ઢાંકી ને રહેવા દેવુ.

    લસણીયા રવા ઢોસા (Lasaniya Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લસણીયા રવા ઢોસા (Lasaniya Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ઢોસાના મિશ્રણમા મીઠાં સોડા નાખી જરૂર પડેતો પાણી નાખી ખીરું તૈયાર કરવું.

    લસણીયા રવા ઢોસા (Lasaniya Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસ ઉપર લોઢી ગરમ કરવા મૂકો. તેની ઉપર પાણી છાંટીને લુય નાખો.

    લસણીયા રવા ઢોસા (Lasaniya Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ લોઢીમા ઢોસા નું ખીરું નાંખીને પાથરવું. ત્યાર બાદ તેની ઉપર તેલ લખાવીને લસણની ચટણી લગાવવી.

    લસણીયા રવા ઢોસા (Lasaniya Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લસણીયા રવા ઢોસા (Lasaniya Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઢોસો તૈયાર થાય એટલે એક પ્લેનમાં લયને ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

    લસણીયા રવા ઢોસા (Lasaniya Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર March 04, 2021 18:50
રાજકોટ
i like cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
March 16, 2021 08:56
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી ડોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવા પેપર ઢોંસા (Rava Paper Dosa Recipe In Gujarati)
  2. બે પડ વાળી રોટલી (Do Padi Rotli Recipe In Gujarati)
  3. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  4. ખાંડવી ફ્લાવર (Khandvi Flower Recipe In Gujarati)
  5. રોટી નુડલ્સ જૈન (Roti Noodles Jain Recipe In Gujarati)
  1. ફરાળી ખીચડી /સામાં ની ગ્રેવી વાળી ખીચડી (sama gravy khichadi recipe in Gujarati)
  2. સરગવા ની શીંગ બેસન શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
  3. પેને પાસ્તા ઈન પેસ્તો (Pene Pasta In Pesto Recipe In Gujarati)
  4. સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14682633
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close