ફરાળી ખીચડી /સામાં ની ગ્રેવી વાળી ખીચડી (sama gravy khichadi recipe in Gujarati)

આપણે ઉપવાસ હોઈ ત્યારે શુ બનવું એ વિચારતા હોઈ છીએ અને બટાકા પણ ઘણીવાર ખાવા પસંદ નથી હોતા કાઈ જલ્દી બની જતું ખાવાનું પસંદ કરીએ ત્યારે સામાં ની ગ્રેવી વાળી છાસ થી બનાવેલ ખુબજ ટેસ્ટી લાગતી હોય છે તો ચાલો બનાવીએ.
ફરાળી ખીચડી /સામાં ની ગ્રેવી વાળી ખીચડી (sama gravy khichadi recipe in Gujarati)
આપણે ઉપવાસ હોઈ ત્યારે શુ બનવું એ વિચારતા હોઈ છીએ અને બટાકા પણ ઘણીવાર ખાવા પસંદ નથી હોતા કાઈ જલ્દી બની જતું ખાવાનું પસંદ કરીએ ત્યારે સામાં ની ગ્રેવી વાળી છાસ થી બનાવેલ ખુબજ ટેસ્ટી લાગતી હોય છે તો ચાલો બનાવીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
બધી વસ્તુઓ તૈયાર કરી લઈશું.
- 2
હવે સામાં ને ૨,૩ પાણી થી ધોઇ લઇશું.
- 3
હવે થોડું તેલ મૂકી જીરું,લીમડો,મરચા,આદુ અને શીંગદાણા નાખીશુ.
- 4
હવે ત્યાર પછી તેમાં શાકભાજી નાખીશું.ત્યાર પછી બધા મસાલા નાંખીશું.અને મિક્સ કરીશું.
- 5
ત્યારબાદ તેમાં સામો ઉમેરિશું અને મિક્સ કરીશું.
- 6
હવે તેમાં છાસ અને પાણી ઉમેરીશું.અને મિક્સ કરી ૨ સિટી થવા દઈશું.
- 7
આપણી સામાં ખીચડી તૈયાર છે.
Similar Recipes
-
મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)
આપણે છાસ તો બનાવતા જ હોઈ છીએ પણ ઘણીવાર હોટલ કે ઢાબા જેવી મસાલા છાસ બનાવીએ છીએ પણ તેવો ટેસ્ટ ,સુગંધ નથી આવતી ...તો ચાલો આજે આવી મસાલા છાસ બનાવીએ. Shivani Bhatt -
સામા ની ફરાળી ખીચડી (Sama Farali Khichdi Recipe In Gujarati)
આજે રામનવમી નો ઉપવાસ છે તો મેં સામા ની ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
-
સામા ની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)
#MBR5#WEEK5 સામા ની ખીચડી(ફરાળી રેસિપી) Vaishali Vora -
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મેં મોરૈયામાં થોડું વેરીએશન કરી અને ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
-
-
ફરાળી સામા ની ખીચડી(sama ni khichadi recipe in gujarati)
આજે મારા ઘર ના લોકો ને શનિવાર હોવાથી મે તેમના માટે સામા ની ખીચડી બનાવી. Vk Tanna -
-
-
-
દૂધી બટાકા ની ફરાળી ખીચડી (Dudhi Bataka Farali Khichdi Recipe In Gujarati)
#ff2Farali recepeદૂધી બટાકા શીંગદાણા ની ફરાળી ખીચડી Vaishaliben Rathod -
સામા ની ખીચડી ફરાળી કઢી (Sama Khichdi Farali Kadhi Recipe In Gujarati)
#ff3 ( ફાસ્ટ એન્ડ ફેસટિવ ચેલેન્જ) Trupti mankad -
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં પણ ફરાળ માટે ફૂલ ડીશ બનાવી. ફરાળી કઢી ફરાળી ખીચડી. Sonal Modha -
સામા ની ખીચડી (Sama Ni Khichadi Recipe In Gujarati)
આજે આપણે લઈને આવ્યા છીએ સામા ની ખીચડી જે આપણે ઉપવાસના દિવસોમાં ફરાળ તરીકે લઈ શકીએ છીએ Bhavna Vaghela -
સામા ની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)
આ રેસિપી ને @sonalmodha જી ની રેસીપી ફોલો કરીને બનાવી છે ખરેખર ખૂબ સરસ બની છે. હા, એક ચેન્જમાં અમે દહીંનો ઉપયોગ નથી કર્યો. Hetal Chirag Buch -
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
#FR #shivratri special Hetal Siddhpura -
વઘારેલી છાસ વાળી રોટલી
#૨૦૧૯ અમારા ઘેર ની બધાં જ ખૂબ જ ભાવતી આ ડિશ છે. કોઈ પણ ટાઈમે ભાવે.સવારે નાશતા માં હોઈ કે રાત ના જમવાનુ હોઈ તો પણ બધા જ ખાઈ છે. પણ જ્યારે રોટલી વધુ વધી હોઈ ત્યારે આ છાસ વાળી વઘારેલી રોટલી બનાવામાં આવે છે. અને જલ્દી બની જાય છે Krishna Kholiya -
-
-
સાબુદાણા ની ખીચડી
#SJR#RB18 ઉપવાસ માં લગભગ બધા ના ઘરે બનતી એવી પ્રિય સાબુદાણા ની ખીચડી. લગભગ બધા ફરાળ હોઈ ત્યારે સાંજે આ ખીચડી બનાવે છે. જેને દહીં અને લીંબુ ના ખાટા અથાણાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે Aanal Avashiya Chhaya -
ફરાળી દૂધી ની ખીચડી (Farali Dudhi Khichdi Recipe in Gujarati)
#GA4#Week 21ફરાળ માં બટાકા ની બદલે દૂધી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, rachna -
મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati)
#GA4#Week7 Shivani Bhatt -
ફરાળી વડા (Farali Vada Recipe In Gujarati)
#SJR- શ્રાવણ મહિના માં ઉપવાસ, વ્રત આવતા હોય છે. તેમાં રોજ ફરાળી વાનગીઓ શોધવી પડે છે. અહીં ફરાળી વડા બનાવેલ છે. થોડા અલગ રીતે બનાવેલ આ વડા જરૂર થી સ્વાદિષ્ટ લાગશે.. વડા માં આપણે બટાકા ના માવા માં મસાલા ઉમેરતા હોઈએ છીએ પણ અહી મેં બટેટાના માવા ને થોડો સાંતળી ને લીધેલો છે જેથી અલગ જ સ્વાદ ઉમેરાય છે.. જરૂર ટ્રાય કરશો. Mauli Mankad -
આલુ ની છાશ વાળી ફરાળી ખીચડી(farali aloo khichdi recipe in gujarati)
આલુ એ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. વ્રત હોય ત્યારે તો ખાસ બટાકા ની માંગ બજારમાં વધી જાય છે. આલુ માંથી તો જાતજાતની ફરાળી અનેક વાનગીઓ બની શકે છે અને આલુ ખીચડી પણ જૂદી જૂદી રીતે બનતી હોય છે. અહીં આ સ્વાદિષ્ટ ખીચડી ખાટી છાશ ઉમેરીને બનાવવામાં આવી છે.#ઉપવાસ Dolly Porecha -
સામા ની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)
#ભીમ અગિયારશ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ડુંગળી ટામેટા ની ગ્રેવી (Onion Tomato Gravy Recipe In Gujarati)
#GA4#Week4આ ગ્રેવી મોટેભાગે બધાજ ગ્રેવી વાળા શાક માં વાપરવામાં આવે છે. ગ્રેવી ને 7 દિવસ સુધી ફ્રીઝ માં રખાય છે. Richa Shahpatel -
જૈન ગ્રેવી (Jain Gravy Recipe In Gujarati)
#Zoom classહોટલ કે રેસ્ટોરન્ટ માં જૈન સબ્જી મંગાવીએ ત્યારે આ ગ્રેવી માં સબ્જી બનેલી હોય છે.. Daxita Shah -
More Recipes
ટિપ્પણીઓ