લસણીયા રવા ઢોસા (Lasaniya Rava Dosa Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

લસણીયા રવા ઢોસા (Lasaniya Rava Dosa Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2લોકો માટે
  1. 1/2 કપરવો
  2. 1/4 કપઘઉં નો લોટ
  3. 1/2 કપદહીં
  4. 1/2 નાની ચમચીમીઠા સોડા સ્વાદ મુજબ મીઠું
  5. જરૂર મુજબ પાણી
  6. લસણની ચટણી
  7. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    એક બાઉલમાં રવો,લોટ, દહીં,મીઠું નાંખીને મિક્સ કરી લેવું. જરૂર મુજબ પાણી નાંખીને મિક્સ કરી 15 મીનીટ ઢાંકી ને રહેવા દેવુ.

  2. 2

    હવે ઢોસાના મિશ્રણમા મીઠાં સોડા નાખી જરૂર પડેતો પાણી નાખી ખીરું તૈયાર કરવું.

  3. 3

    હવે ગેસ ઉપર લોઢી ગરમ કરવા મૂકો. તેની ઉપર પાણી છાંટીને લુય નાખો.

  4. 4

    ત્યાર બાદ લોઢીમા ઢોસા નું ખીરું નાંખીને પાથરવું. ત્યાર બાદ તેની ઉપર તેલ લખાવીને લસણની ચટણી લગાવવી.

  5. 5

    ઢોસો તૈયાર થાય એટલે એક પ્લેનમાં લયને ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર
રાજકોટ

Similar Recipes