સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai

સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4લોકો માટે
  1. 2 નંગસરગવાની શીંગ
  2. 4-પાચ રીંગણાં
  3. 2નાના બટાકા
  4. કોથમીર
  5. મસાલા
  6. મીઠુ સ્વાદ અનુસાર
  7. 1 ચમચીમરચું પાઉડર
  8. 1 ચમચીધાણાજીરું
  9. 1 ચમચીહળદર
  10. વઘાર માટે
  11. તેલ જરુર મુજબ
  12. રાઈ
  13. આખું જીરું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પેલા બધા વેજિ ને કટ કરો.કૂકર માં તેલ મુકો ગરમ થાઈ એટલે રાઈ જીરું નાખી ને વેજિ ને વધારો.

  2. 2

    હવે બધો મસાલો કરો. જરુર મુજબ પાણી નાખી ને બે થી ત્રણ સિટી વગાડો.

  3. 3

    ગરમ ગરમ રોટી સાથે સર્વ કરો. રેડી છે આપણું સરગવા ની શીંગ નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

Similar Recipes