પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)

આજે ૧ સુંદર ગીત યાદ આવી ગયુ....
આજે એકદમ શુધ્ધ ગીત....
Betab Dil ki Tamanna Yehi Hai..
Tumhe Chahenge...
Tumhe Pujenge....
Tumhe apna Khuda Banauenge
પાલક પનીર અને આ ગીત... બંને મારી જિંદગી ના special વ્યક્તિ ના favorite.....
પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
આજે ૧ સુંદર ગીત યાદ આવી ગયુ....
આજે એકદમ શુધ્ધ ગીત....
Betab Dil ki Tamanna Yehi Hai..
Tumhe Chahenge...
Tumhe Pujenge....
Tumhe apna Khuda Banauenge
પાલક પનીર અને આ ગીત... બંને મારી જિંદગી ના special વ્યક્તિ ના favorite.....
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને ઉકળતા પાણીમાં મીઠું અને તેલ નાખી બ્લાંચ કરો...ઠંડુ પડે એટલે બાફેલા બટાકા નો ૧ ટૂકડો નાંખી પેસ્ટ બનાવો
- 2
ડુંગળી, ટામેટા, લસણ, લીલા મરચાં અને આદુ ને મીક્ષી મા ક્રશ કરી લો
- 3
૧કઢાઈ મા તેલ ઘી ગરમ થયે એમાં જીરુ તતડે એટલે ગ્રેવી નાંખી...હલાવી.... ઉપર ડીશ મા પાણી નાંખી ઢાંકી ને થવા દો
- 4
ગ્રેવી તેલ છોડે એટલે મીઠું.. મરચું... હળદર અને ગરમ મસાલો નાખી મીક્ષ કરો અને ગેસ બંધ કરી દો અને
- 5
૧માઈક્રોવેવ ના બાઉલ માં ગ્રેવી... પાલક પ્યુરી ૧ ટી સ્પૂન દૂધ... પનીર ના ટૂકડા મીક્ષ કરો અને ખાવા ના સમયે ૧ મિનિટ માઇક્રો કુક કરી ગરમાગરમ પાલક પનીર ની લિજ્જત માણો
Top Search in
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (17)