રોટલી ની ચંદનચકોરી (Rotli Chandan Chakori Recipe In Gujarati)

Happy Malviya @happy_6466
રોટલી ની ચંદનચકોરી (Rotli Chandan Chakori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકુ, ટમેટું, મરચાં કોથમીર,ડુંગળી ને ઝીણા સમારી લો.રોટલી ના નાના ટુકડા કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ, હળદર, ટમેટું, મરચું, ડુંગળી, બટાકા નાખી બરાબર મીકસ કરો. તેમાં બધા મસાલા કરી લો.હવે તેમા રોટલી ના ટુકડા નાખી બરાબર મીકસ કરો. કાજુ, બદામ નાખી દો.
- 3
તૈયાર છે રોટલી ની ચંદનચકોરી. આને સવારના નાસ્તામાં ચા સાથે લઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પકોડી મસાલા રોટલી (Pakodi Masala Rotli Recipe In Gujarati)
#GA4#Week25#Roti Priyanshi savani Savani Priyanshi -
-
-
રોટલી ના પોહા (Rotli Poha Recipe In Gujarati)
આ પોવ હેલ્થી અને પૌષ્ટિક છે. #GA4 #Week25krupa sangani
-
-
-
-
-
-
-
-
-
રોટલી નુ શાક (Rotli Shak Recipe In Gujarati)
Leftover roti recipe#LO#cookpadgujarati#cookpadindia Trupti Ketan Nasit -
-
-
ઘઉં બાજરા ની રોટલી (Wheat Bajra Recipe In Gujarati)
#GA4#Week25Rotiઘઉં અને બાજરા ની રોટલી Bhavika Suchak -
-
-
-
-
સ્વામિનારાયણ રોટલી (Swaminarayan Rotli Recipe In Gujarati)
#GA4#Week25 #Roti#ઝાઝા વ્યક્તિઓ માટે બનાવવાની હોય ત્યારે ઝડપથી બને છે પતલી બને છે અને કુણી પણ રહે છે. Chetna Jodhani -
ઘઉંના લોટની તંદુરી રોટલી (Wheat Tandoori Rotli Recipe In Gujarati)
#GA4 #Week25#Roti#તંદુરીરોટલી#tandooriroti#cookpadindia#CookpadGujarati Henal Kothadiya _ #HENALs_Kitchen -
છાશ વાળી વઘારેલી રોટલી (Chaas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાતી વાનગીઅમે નાના હતા ત્યારે મમ્મી નાસ્તા માં કે સાંજે જમવામાં રોટલી વઘારી આપતા .હવે આ નવીન નાસ્તો આવ્યો એટલે પેલું ભુલાઈ ગયું .ખુબજ ઝડપ થી અને ઘર ની વસ્તુ થી બનતો આ હેલધી નાસ્તો છે . Keshma Raichura -
લેફ્ટ ઓવર રોટલી ની ભેળ (Left Over Rotli Bhel Recipe In Gujarati)
બપોર ની રોટલી વધી હોય તો દર વખતે શું કરવું એવો પ્રશ્ન થયા કરે,રોટલી વઘારી લઈએ કે તળી લઈએ..એજ સૂઝે..આજે મે વધેલી રોટલી ની ભેળ કરી અને બહુ જ યમ્મી થઈ હતી..તમે પણ ટ્રાય કરી જોજો.. Sangita Vyas -
-
વધારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
વઘારેલી રોટલી દરેક ગુજરાતીના ઘરમાં બનતી વાનગી છે.રોટલી વધી હોય તેનો સદુપયોગ કરીને સાંજે ડીનરમાં દહીવાળી રોટલી વઘારેલીને ખાવાની ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14686182
ટિપ્પણીઓ (4)