સરગવો ટામેટાં ગ્રેવી (Saragva Tomato Gravy Recipe In Gujarati)

Hina Sanjaniya @cook_19823854
સરગવો ટામેટાં ગ્રેવી (Saragva Tomato Gravy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
6 નંગ સરગવા ને સાફ કરી કટકા કરી લો
- 2
4 નંગ ટામેટાં ને ખમણી લો 1 પઁન મા તેલ નાખી જીરુ મરચાં અને લીમડાના પાન નાખી ટામેટાં નો પેસ્ટ નાખી આદુ મરચાં અને લસણ નો પેસ્ટ નાખી સાતળી પ્લેટ ઢાંકી દો
- 3
પછીથી તેમા બધા મસાલા એડ કરી સરસ રીતે મિક્ષ કરી લો અને તેમા પાણી અને સરગવા ની શેંગ નાખી 15 મિનિટ પાકવા દો પછીથી તેમાં સમારેલા કોથમીર નાખી ઉપર નીચે મીક્ષ કરી લો તો તયાર છે સરગવા ટામેટાં ગ્રેવી મગદાળ ની ખીચડી સાથે સર્વ કરો
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14691890














ટિપ્પણીઓ