રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગની દાળ ને ૪/૫ કલાક પલાળી ને પછી ફોતરાં કાઢી ને મીઠું,મરચાં અને હિંગ નાંખી પીસિ લેવી. હવે તેલ ગરમ મૂકી વડા ઉતારવા. વડા ને તરત જ પાણી માં નાંખી ૧૦/૧૨ મિનિટ પલળવા દેવા પછી તેને એક પ્લેટ માં કાઢી લેવા
- 2
એક પ્લેટ માં પ્રથમ વડા મુકવા તેની પર દહીં, બે જાત ની ચટણી અને મીઠું,મરચું,વાટેલું જીરું અને કોથમીર ભભરાવી સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14693792









ટિપ્પણીઓ (2)