દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ અને મગ ની દાળ 2 થી 3 કલાક સુધી પલાડી રાખો. તેમાં મરચાં, આદુ અને લસણ નાખી મિશ્રણ કરી દો.
- 2
દહીં માં ખાંડ નાખી બરાબર હલાવી મિશ્રણ બનાવી લો.
- 3
દાળ ના મિશ્રણ ને તળી ભજીયા ઉતારી લો. હવે તેને પાણી માં પલાળી ત્યાર બાદ દબાવી તેમીથી પાણી છૂટું પાડી દો.
- 4
હવે ભજીયા માં દહીં નાખી...ટેક્સ્ટી દહીં વડા તૈયાર કરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14695832














ટિપ્પણીઓ (4)