કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

#GA4 #Week25
દાળ બાટી ચુરમુ રાજસ્થાની ખુબજ પૃખિયાત રેસિપી છે. આ રેસિપી પ્રોટીન થી ભરપુર છે. તે ખુબજ સ્વાદિસ્ટ બને છે.

#GA4 #Week25
દાળ બાટી ચુરમુ રાજસ્થાની ખુબજ પૃખિયાત રેસિપી છે. આ રેસિપી પ્રોટીન થી ભરપુર છે. તે ખુબજ સ્વાદિસ્ટ બને છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
  • WhatsApp
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
  • WhatsApp
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 લોકો માટે
  • 2 કપધઉં નો લોટ
  • 1/2 કપરવો
  • 1 ચમચીઅજમો
  • 2-3 ચમચીઘી
  • સ્વાદ મુજબ મીઠું
  • ચપટીક મીઠાં સોડા
  • જરૂર મુજબ પાણી
  • દાળ બનાવવાં માટે ની સામગ્રી
  • 1 કપમિક્સ દાળ (ચણા ની દાળ, મગ દાળ, તુવેર દાળ, અડદ દાળ, મશરૂ દાળ)
  • 3 કપપાણી
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1મોટું ટામેટું
  • 1લીલુ મરચું
  • 1આદુનો ટુકડો
  • 1/4 ચમચીહળદર
  • 2 ચમચીઘાણા જીરૂ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચીગરમ મસાલો
  • વઘાર માટે
  • 2 મોટી ચમચીઘી
  • 1/2 ચમચીજીરું
  • ચપટીહિંગ
  • 2લાલ સૂકાં મરચા
  • 5-7લીમડાનાં પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ દાળ ને 3 વાર પાણીથી ધોઈ લેવી.

    રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ ટામેટું સુધારી લેવુ અને આદુ મરચાની પેસ્ટ બનાવી લેવી.

    રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કુકરમાં દાળ નાખી તેમા 3કપ પાણી નાંખીને બધા મસાલા નાખી ને ટમેટાના ટુકડા અને આદુ મરચાની પેસ્ટ નાખી હલાવી લેવું. કુકર બંધ કરી ને 4થી 5 સીટી વગાડી ગેસ બંધ કરી દો.

    રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બાટી નો લોટ બાંધવામાટે એક કાથરોટમા ઘઉં નો લોટ, રવો,મીઠું, અજમો, ચપટીક મીઠાં સોડા અને ઘી નાખી ને કઠળ લોટ બાંધી લેવો.

    રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક લોયમા એક વાટકી મીઠું નાખી ને ઘીમાં ગેસે ગરમ થવા દો.

    રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે બાટી ના લોટમાં થી થોડો લોટ લયને તેનો મસળીને ગોળ લુવો બનાવી લેવો.તેવી રીતે બધાય ગોળા બનાવી લેવાં.

    રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે લોયમા કાઠું રાખી તેની ઉપર ઘી લગાડી ને જારી મૂકીને ગોળા મા કાપા મુકી દો. અને તેની ઉપર એક વાંસળ ઢાંકી દો.

    રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    10 મીનીટ પછી બાંટીને પલટાવી નાંખીને ફરીથી ઢાંકી ને બાંટી ને પાકવા દો.ફરીથી 10 મીનીટ પછી બાંટીને પલટાવી નાંખીને ફરીથી ઢાંકી ને 10થી 15 મીનીટ રહેવા દેવુ.

    રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે એક વઘરિયા મા ઘી ગરમ કરી તેમાં જીરૂ નાખી ને સાંતળવું. તેમાં હીંગ લાલ મરચાં લીમડાનાં પાન નાખી દેવા. તે વઘાર ને દાળમા નાખી દો.

    રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે તેમા જરૂર મુજબ પાણી નાખી ને એક ચમચી ગરમ મસાલો નાખી હલાવો અને થોડી વાર તેને ઉકળવા દો. દાળ ઊકળી જાય એટલે ગેસ બંધ કરી દો. એને કોથમીર છાંટી દો.

    રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે બાંટી પણી તૈયાર છે

    રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે ચુરમુ બનાવવા માટે 2બાંટી ના ટુકડા કરી નાખવા. અને ઠરવા દો.બાંટી ના ટુકડા ને મિક્ષ્ચર જાર મા નાખી ને પીસી લો. હવે તેમા 3ચમચી ખાંડ અને 2ચમચી ઘી નાખી ફરીથી પીસી લો.

    રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    હવે એક સર્વિંગ પ્લેટ લઇ તેમાં દાળ, બાંટી, ચુરમુ અને ડુંગળી ટામેટાં સાથે સર્વ કરો.

    રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર March 07, 2021 21:08
રાજકોટ
i like cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
March 16, 2021 08:55
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Dal Bati ચુરમુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
  2. રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
  3. પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)
  4. ડ્રમસ્ટીક (Drumstic Soup Recipe In Gujarati)
  5. દહીવડા (DahiVada Recipe In Gujarati)
  1. ફેન્ટા ફ્લોટ (Fanta Float Recipe In Gujarati)
  2. દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
  3. તડકા મેગી (Tadka Maggi Recipe In Gujarati)
  4. દૂધી ટામેટા નું સૂપ (Dudhi Tomato Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14698528
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close