દૂધી ટામેટા નું સૂપ (Dudhi Tomato Soup Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

#WD

દૂધી ટામેટા નું સૂપ (Dudhi Tomato Soup Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#WD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1નાની દૂધી
  2. 2ટામેટા
  3. 1 નાની ચમચીમરી પાઉડર
  4. 1 ચમચીબટર
  5. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધી અને ટામેટા ને નાના સમારી લો.

  2. 2

    2 સીટી વગાડી લો.

  3. 3

    હવે બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો.

  4. 4

    હવે એક પેન માં બટર લઈ સહેજ આદું નાંખી સાતડો. તેમાં મરી પાઉડર અને મીઠું નાખી ને 5 મિનિટ ઉકાળો.

  5. 5

    તો તૈયાર છે ગરમા ગરમ સૂપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes