ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Chhaya panchal @chhaya
Happy women's day friends
આજે મેં ચૂરમા ના લાડુ વૈશાલી બેન ને dedictate કરુ છું.
#WD
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
Happy women's day friends
આજે મેં ચૂરમા ના લાડુ વૈશાલી બેન ને dedictate કરુ છું.
#WD
રાંધવાની સૂચનાઓ
- 1
બધા લોટ પરાત માં લઇ મિક્સ કરી તેલ નું મોણ નાંખી ગરમ પાણી થી લોટ બાંધો પછી મુઠયા બનાવી લો.
- 2
મુઠયા તળી લો. મિક્સર માં વાટી લો.પછી ઘી ગરમ કરો.વાટેલા લોટ ને ચાળી લો.કાજૂ, બદામ, ઇલાયચી નાખી મિક્સ કરો.ઘી ગરમ થાય પછી ગોળ નાખો.
- 3
પછી મિક્સ કરો.લાડુ બનાવો ઉપર થી ખસખસ લગાવો. લાડુ બનીને ની તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14698757



ટિપ્પણીઓ