પનીર કોરમા (Paneer Korma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાંદા, ટામેટાં, કેપ્સિકમ બારીક સમારેલા, લીલાં મરચાં ઝીણાં સમારેલાં કડાઈમાં તેલ મૂકી બધું મિક્સ કરી નાખી ને સાંતળવું
- 2
8/9 મિનિટ સાંતળો પછી તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો જરૂર મુજબ ઉમેરી મિક્સ કરી લો પછી થોડું પાણી ઉમેરી થવા દેવું તેમાં પનીર હાથેથી બારીક કટકા કરી કડાઈમાં ઉમેરો
- 3
તૈયાર થયેલા પનીર કોરમા ને ડીશમા સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14709450










ટિપ્પણીઓ (4)