કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

ઉપવાસ ની રાણી બધાં લગભગ બનાવતા જ હોય છે. બફવડા પણ કે છે.

ઉપવાસ ની રાણી બધાં લગભગ બનાવતા જ હોય છે. બફવડા પણ કે છે.

વધુ વાંચો

ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

ઉપવાસ ની રાણી બધાં લગભગ બનાવતા જ હોય છે. બફવડા પણ કે છે.

ઉપવાસ ની રાણી બધાં લગભગ બનાવતા જ હોય છે. બફવડા પણ કે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનીટ
2 સર્વિંગ્સ
  • 750 ગ્રામ બટાકા
  • 100 ગ્રામ શીંગ દાણા
  • 50 ગ્રામ ટોપરા નુ છીણ
  • 50 ગ્રામ કોથમીર
  • આદું મરચાં ની પેસ્ટ
  • 2 ચમચીલીંબુ નો રસ
  • 1 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીમરચાં નો ભૂકો
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • તળવા માટે તેલ
  • 50 ગ્રામ કાજુ કિસમીસ
  • 2 ચમચીખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લો. મે ઓવન માં બાફયા છે. તેના થી કોરો માવો થાય છે

    ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી શીંગ દાણા ને મિક્સરમાં ક્રસકરી લેવા ને ભૂકો તૈયાર કરો.

    ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક થાળી માં ભૂકો તલ ટોપરાનું છીણ લઈ લો પછી તેમાં ગરમ મસાલો કોથમીર આદુ મરચાં ની પેસ્ટ લીંબુ નો રસ મરચાં નો ભૂકો મીઠું ને ખાંડ ઉમેરી માવો તૈયાર કરી તેમા ડાૃયફૂટ ઉમેરી દો

    ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ માવો પેટીસ નું અંદર નું સ્ટફીંગ તૈયાર. તેના નાના ગોળા વાળી લેવા.

    ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી એક બાઉલ માં બટાકા લઈ તેને મેસ કરી લો. તેમાં મીઠું કોથમીર ઉમેરી ઉપર નું પડ નું મિસરણ તૈયાર કરો

    ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ થોડો હાથ તેલ વાળો કરી જે ઉપર ના પડ માટે તૈયાર કરયુ તેમાં થી પૂરી જેવું થેપી તેમા સ્ટફીંગ ભરી ને પેટીસ તૈયાર કરો.

    ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી એક કડાઈ માં તેલ મૂકી તેમાં પેટીસ તળી લો ને ત્રણ ચટણી સાથે મે સર્વ કરી છે. આ પેટીસ ને દહીં પેટીસ કરવી હોય તો ડીશ માં પેટીસ લઈ બધી ચટણી ને દહીં નાખી કોથમીર ઉમેરી સર્વ કરો. આભાર

    ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

HEMA OZA
HEMA OZA @HemaOza
પર March 12, 2021 08:02

ટિપ્પણીઓ (4)

HEMA OZA
HEMA OZA @HemaOza
March 12, 2021 08:58
Tq
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Farali Patties

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સિકન ગ્રીલ સેન્ડવીચ (Mexican Grilled Sandwich Recipe in Gujarati)
  2. પુલાવ ઈન કુકર (Pulao In Cooker Recipe In Gujarati)
  3. લીંબુ નું અથાણું(Limbu Athanu Recipe In Gujarati)
  4. સુરતી જીરાળુ (Surti Jiralu Recipe In Gujarati)
  5. ચોખા ના ચટપટા પાપડ (Rice Chatpata Papad Recipe In Gujarati)
  1. ભેળ (Bhel Recipe In Gujarati)
  2. ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
  3. કેસર પિસ્તા બાસુંદી (Kesar Pista Basundi Recipe In Gujarati)
  4. પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14719576
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close