કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીં ની સેન્ડવીચ (Curd Sandwich Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીં ની સેન્ડવીચ (Curd Sandwich Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દહીં ની સેન્ડવીચ (Curd Sandwich Recipe in Gujarati)

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777

#GA4
#Week26
દહીં માં થી બનતી રેસીપી છે તો એમાં કેલેરી ઓછી હોય છે ચીઝ પનીર કરતા
દહીં નું કાઢી લીધેલું પાણી લોટ બધવા માં લેવા થી રોટલી ભાખરી મુલાયમ થાય છે
ઓછા મસાલા અને ઓછી મહેનતે થતી વાનગી

#GA4
#Week26
દહીં માં થી બનતી રેસીપી છે તો એમાં કેલેરી ઓછી હોય છે ચીઝ પનીર કરતા
દહીં નું કાઢી લીધેલું પાણી લોટ બધવા માં લેવા થી રોટલી ભાખરી મુલાયમ થાય છે
ઓછા મસાલા અને ઓછી મહેનતે થતી વાનગી

વધુ વાંચો

દહીં ની સેન્ડવીચ (Curd Sandwich Recipe in Gujarati)

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777

#GA4
#Week26
દહીં માં થી બનતી રેસીપી છે તો એમાં કેલેરી ઓછી હોય છે ચીઝ પનીર કરતા
દહીં નું કાઢી લીધેલું પાણી લોટ બધવા માં લેવા થી રોટલી ભાખરી મુલાયમ થાય છે
ઓછા મસાલા અને ઓછી મહેનતે થતી વાનગી

#GA4
#Week26
દહીં માં થી બનતી રેસીપી છે તો એમાં કેલેરી ઓછી હોય છે ચીઝ પનીર કરતા
દહીં નું કાઢી લીધેલું પાણી લોટ બધવા માં લેવા થી રોટલી ભાખરી મુલાયમ થાય છે
ઓછા મસાલા અને ઓછી મહેનતે થતી વાનગી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
૭
  • ૧ પેકેટબ્રેડ મોટી
  • ૭૫૦ ગ્રામમોળું દહીં
  • ૧ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  • ૧ ચમચીમરી પાઉડર
  • મીઠું સ્વાાનુસાર
  • ૨૫૦ ગ્રામગાજર
  • ૨૫૦ ગ્રામકેપ્સિકમ
  • ૨૫૦ ગ્રામડુંગળી
  • ૨૫૦ ગ્રામટામેટા
  • ૧ ચમચીમલાઈ
  • ૨ ચમચીચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ દહીં ને એક કોટન કપડાં માં બાંધી ને ૩ કલાક રહેવા દો જેથી પાણી નીતરી જાય નીચે વાસણ કે કોથરી રાખો તો પાણી કામ માં લઇ સકાય

    દહીં ની સેન્ડવીચ (Curd Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ ગાજર ટામેટા ડુંગળી અને કેપ્સિકમ ને ઝીણા સમારી લો

    દહીં ની સેન્ડવીચ (Curd Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે દહીં મા થી પાણી નીતરી ગયા બાદ દહીં નો મસ્કો લઈ લો તેમાં ગાજર ડુંગળી કેપ્સિકમ ટામેટા ઉમેરી મારી પાઉડર મીઠું ચાટ મસાલો આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લો સેન્ડવીચ માટેનું પૂરણ તૈયાર થશે

    દહીં ની સેન્ડવીચ (Curd Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ બ્રેડ લઈ તેના ઉપર ટામેટા સોસ અને ધાણા ચટણી બિલકુલ સામાન્ય લગાવો કે જેથી બ્રેડ ફોગાઈ માં જાય તેના ઉપર દહીં ના મસ્કા વાળું પૂરણ મૂકી ઉપર બીજી બ્રેડ મૂકી ટોસ્ટર કે પેન પર સેકી લો સેકાયા બાદ તમારી સેન્ડવીચ તૈયાર તેને સોસ કે ચટણી સાથે સર્વ કરી સકાય છે

    દહીં ની સેન્ડવીચ (Curd Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં ની સેન્ડવીચ (Curd Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777
પર March 12, 2021 15:47

ટિપ્પણીઓ (4)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 12, 2021 17:17
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીં સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સિકન ગ્રીલ સેન્ડવીચ (Mexican Grilled Sandwich Recipe in Gujarati)
  2. પુલાવ ઈન કુકર (Pulao In Cooker Recipe In Gujarati)
  3. લીંબુ નું અથાણું(Limbu Athanu Recipe In Gujarati)
  4. સુરતી જીરાળુ (Surti Jiralu Recipe In Gujarati)
  5. ફરાળી પાણીપુરી (Farali Panipuri Recipe In Gujarati)
  1. ચોખા ના પાપડ
  2. ભેળ અને પાણીપુરી (BHEL & PANIPURI Recipe in Gujarati)
  3. ચટપટી ભેળ
  4. ભેળ (Bhel Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14721588
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close