રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી ગરમ મૂકો તેમા જીરૂ મીઠું ખારો ઉમેરો પાણી ઉકળે એટલે તેમાં ચોખા નો લોટ ઘીમે ઘીમે ઉમેરો હલાવતા જાવ અને ગાઠા ના પડે તેનુ ઘ્યાન રાખવુ
- 2
વેલણ થી બરાબર મિક્સ કરો હવે ગેસ બંધ કરી દો તેલ લઇ હાથે થી ભેગો કરવો હવે લુઓ લઇ પાપડ વણી લો
- 3
એક કપડાં પર છુટા છુટા તડકે મૂકી સૂકાવા દયો બંને બાજુ ફેરવી સૂકવી લો તળી અથવા શેકીને ખાવા મે તળીયા છે તૈયાર છે ટેસ્ટી ચોખા ના પાપડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચોખા ના પાપડ (Chokha Papad Recipe in Gujarati)
#KS4અડદ ના પાપડ તો આપણે ખાતા જ હોઈ એ છીએ પરંતુ ઘર ના બનાવેલા ચોખા ના પાપડ નો સ્વાદ જ કંઈક અનેરો હોય છે. Dimpy Aacharya -
ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
#KS4ચોખા ના પાપડ એ ગુજરાત નું ખાસ પ્રખ્યાત નાસ્તો છે. જે ભોજન સાથે પીરસાય છે. Komal Doshi -
ચોખા ના પાપડ
#KS4પાપડ એ જમવાની થાળી ની રોનક વધારી દે. પાપડ વગર જમવા ની થાળી અધુરી લાગે.શિયાળો આવતા જ પાપડ યાદ આવે. પાપડ એવી વાનગી છે જે નાના મોટા સહુ ને ભાવે.જમવા મા પાપડ હોય તો જમવા મા મજા આવી જાય. RITA -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોખા ની સેવ (Chokha Sev Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#teatime_snacks#lightsnacks Keshma Raichura -
ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
#KS4અહીંયા મેં ચોખા ના પાપડ બનાવ્યા છે તેને પાપડી અથવા સારેવડા પણ કહેવામાં આવે છે...આ પાપડ તમે તળીને અથવા શેકીને પણ ખાઈ શકો છો..અને પાપડ બનાવતી વખતે જે ખીચું બનાવ્યું હોય તેતો બધા ને બહુ જ પ્રીય હોય છે અમારા ઘરમાં બધા ને આ ખીચું બહુ જ ભાવે છે... Ankita Solanki -
-
-
-
ચોખા ની વડી (Chokha Vadi Recipe In Gujarati)
#MDC#mom memory#સુકવણી રેસીપી#સમર રેસીપી ચોખા ના લોટ મા થી વડીઓ બનાવી ને તાપ મા સુકવી વર્ષ સુધી સ્ટોર કરી શકાય.જયારે મન થાય ગરમ તેલ મા તળી ને નાસ્તા મા લઈ શકય અથવા લંચ ,ડીનર મા સાઈડ ડીશ તરીકે પીરસી શકાય.પાપડ ,ફરસાણ ના બેસ્ટ ઓપ્સન એટલે ચોખા ની વડી.. Saroj Shah -
ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
#GA4 #Week23 આ પાપડ મે મારી મમ્મી ની રેસીપી થી પહેલી વાર બનાવ્યા છે સરસ બન્યા છે. Smita Barot -
ખીચું (khichu recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટખીચું સવારે અથવા સાંજે ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે તેમ જ પચવામાં પણ ખૂબ હલકું છે. Ami Gorakhiya -
-
ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
#KS4 અડદના પાપડ તો આપણે ખાતા હોઈએ છીએ પણ ચોખા ના પાપડ નો સ્વાદ જ અલગ છે... @Darshcook_29046696Darshna Pandya -
ધઉના લોટ ના જીરા પાપડ
#RC2#week2ઘઉં ના લોટ ના પાપડ સેકી ને પણ ખવાય તળીને પણ ખવાય એકદમ ટેસ્ટી લાગે જરૂર બનાવજો મસ્ત બને છે daksha a Vaghela -
-
ચોખા નુ ખીચુ (Chokha Khichu Recipe In Gujarati)
ખીચુ નાના મોટા બધા નુ ફેવરીટ.આજે સાંજે ખીચુ ખાવા નુ મન થયુ બનાવીયુ Harsha Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14721490
ટિપ્પણીઓ (7)