ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં,મરચાં,બાફેલા બટાકા,કોથમીર સુધારવા.
- 2
પછી એક મોટાં બાઉલમાં ચેવડો,વેફર અને રાજગરા ની પૂરી નો ભૂકો ઉમેરી હલાવો.
- 3
ત્યારબાદ તેમાં સુધારેલ શાકભાજી અને ચટણી અને પાણી ઉમેરો.
- 4
પછી આ મિશ્રણ ને બરાબર હલાવો જરૂર હોય તો મીઠું,લાલ મરચું પાઉડર ઉમેરવુ અને એક પ્લેટમાં નીકાળી પીરસો.
- 5
નોંધ: તમે આ ભેળ માં કાચી કેરી,દાડમ, દ્રાક્ષ જેવું ફરાળી માં આવે તેવું ઉમેરી શકાય છે. દહીં પણ નાખી શકાય ચટણી ના બદલે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14723445













ટિપ્પણીઓ (2)