ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Sweety Lalani
Sweety Lalani @cook_21664402

ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકેટ ફરાળી ચેવડો
  2. ટામેટું
  3. લીલા મરચાં
  4. ૧-૨ બાફેલા બટાકા
  5. ૨-૩ રાજગરા ની પૂરી
  6. ૧/૨પેકેટ વેફર
  7. ૨-૩ ચમચી ચટણી
  8. ગોળ આંબલી નું પાણી જરૂર મુજબ
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટામેટાં,મરચાં,બાફેલા બટાકા,કોથમીર સુધારવા.

  2. 2

    પછી એક મોટાં બાઉલમાં ચેવડો,વેફર અને રાજગરા ની પૂરી નો ભૂકો ઉમેરી હલાવો.

  3. 3

    ત્યારબાદ તેમાં સુધારેલ શાકભાજી અને ચટણી અને પાણી ઉમેરો.

  4. 4

    પછી આ મિશ્રણ ને બરાબર હલાવો જરૂર હોય તો મીઠું,લાલ મરચું પાઉડર ઉમેરવુ અને એક પ્લેટમાં નીકાળી પીરસો.

  5. 5

    નોંધ: તમે આ ભેળ માં કાચી કેરી,દાડમ, દ્રાક્ષ જેવું ફરાળી માં આવે તેવું ઉમેરી શકાય છે. દહીં પણ નાખી શકાય ચટણી ના બદલે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweety Lalani
Sweety Lalani @cook_21664402
પર

Similar Recipes