વેજ મનચાઉં સૂપ (Veg. Manchow Soup Recipe In Gujarati)

Trupti Purohit Jani
Trupti Purohit Jani @tupi_2407
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minutes
2 people
  1. 2 ચમચ કોર્ન ફ્લોર
  2. 3 નંગ લીલું લસણ
  3. 1 નંગ લિલી ડુંગળી
  4. 1/2 નંગ ગાજર
  5. 1 ચમચી ધાણાભાજી
  6. 1/2 ચમચી સોયા સોસ
  7. 1 ચમચી રેડ ચીલી સોસ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1/2 ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

10 minutes
  1. 1

    લિલી ડુંગળી,લસણ અને ગાજર ને જીણા સમારી લો.

  2. 2

    પેન માં તેલ ગરમ કરો તેમાં લસણ,ડુંગળી ને સાંતળી લો.

  3. 3

    કોર્ન ફ્લોર ને એક વાટકી પાણી માં પલાળી લો.

  4. 4

    હવે પેન માં ગાજર નાખો પછી તેમાં પલાળેલો કોર્ન ફ્લોર નાખો.

  5. 5

    હવે સોયા સોસ અને રેડ ચીલી સોસ નાખી અને મીઠું નાખો ઉકળવા દો ઉપર થી ધાણાભાજી નાખી સર્વ કરો

  6. 6

    Note - મશરૂમ પણ નાખી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trupti Purohit Jani
પર
Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors — it’s how you combine them that sets you apart.🍜🍛🍱🍽️🔪
વધુ વાંચો

Similar Recipes