ફરાળી ભેળ (Farali Bhel Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૨ નંગ બાફેલા બટાકા લઈ તેમાં મરચું પાઉડર,મીઠું સ્વાદ અનુસાર અને સમારેલા ધાણા ઉમેરી મિક્સ કરો.
- 2
એક બાઉલમાં ફરાળી ચેવડો લઈ તેમાં બટેટાનો માવો ઉમેરી લીલી ચટણી ઉમેરી મિક્સ કરો.
- 3
પછી તેમાં ખજૂર આમલીની ચટણી ઉમેરો. બધું મિક્સ કરી એક પ્લેટમાં કાઢી લો.
- 4
પછી તેમાં તળેલા શીંગદાણા ઉમેરો. પછી તેને દાડમ, લીલી દ્રાક્ષ અને સમારેલા ધાણા વડે ગાર્નિશ કરો. તો તૈયાર છે ફરાળી ભેળ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14730971














ટિપ્પણીઓ (13)