ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe in Gujarati)

Pina Chokshi
Pina Chokshi @cook_26097210
Ahmedabad

ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે ગ્લાસ
  1. 3નારંગી
  2. ૩ ચમચીખાંડ
  3. 1/2 ચમચી મીઠું
  4. થોડું પાણી

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ નારંગીની છોલી ને નારંગી ના અંદર ના બીયા કાઢી નાખો

  2. 2

    ત્યારબાદ નારંગી મીઠું પાણી અને ખાંડ ને મિક્સર ના જારમાં નાખી ક્રશ કરી લો

  3. 3

    હવે તેને ગરણી વડે ગાળી લો હવે તેને ફ્રીઝમાં ઠંડું કરવા મૂકી દો તૈયાર છે સ્વાદિષ્ટ નારંગી જ્યૂસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Chokshi
Pina Chokshi @cook_26097210
પર
Ahmedabad
foodie lover🍟🍔🥗
વધુ વાંચો

Similar Recipes