બટેકા નું રસાવાળું શાક

Shree Lakhani @shree_lakhani
રાંધવાની સૂચનાઓ
- 1
સોં પ્રથમ કૂકર માં તેલ મુકવાનું, તેલ થાય એટલે તેમાં રાઈ નાખવાની, તે થાય એટલે હિંગ નાખવાની, હવે તેમાં લસણ ની પેસ્ટ, લીમડા ના પાન મુકી ટામેટાં નાખી બટેકા નો વઘાર કરો.
- 2
હવે તેમાં હળદર અને મીઠું નાખી હલાવી 2-3 મિનિટ માટે થોડુ ચડવા દેવું. હવે તેમાં ધાણાજીરું પાઉડર, લાલ મરચું પાઉડર, ખાંડ નાખી બધું મિક્ષ કરી દેવું.
- 3
4-5 મિનિટ થોડુ શાક ચડે એટલે તેમાં પાણી નાખી હલાવી કૂકર બંધ કરવું. એક સીટી ફાસ્ટ ગેસ પર અને 3 સીટી સ્લો ગેસ પર કરી શાક થવા દેવું.
- 4
શાક ઠંડુ થાય એટલે કોથમીર છાંટી ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
આલુ મેથી નું શાક
Sunday બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Varsha Dave -
-
ટીંડોળા બટેકા નું શાક(Tindora Bateka Nu Shak Recipe In Gujarati)
#SSM#cookpad ndia#cookpadgujarati सोनल जयेश सुथार -
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
#AM3 લગ્ન પ્રસંગે બને તેવું બટાકા નું છાલ સહિત રસાવાળું શાક જે પૂરી સાથે સરસ લાગે છે ગરમી માં શાકભાજી ના ખુબ પ્રશ્ન થાય ત્યારે આ શાક બેસ્ટ ઓપ્શન બને છે. Minaxi Rohit -
-
છાલવાળા બટેકા નું રસાવાળું શાક(chalvala bataka નું saak recipe in gujarati)
#સુપરશેફ _1#week 1#શાક અથવા કરીસલગ્નપ્રસંગ માં બનતું ટ્રેડિશનલ છાલવાળા બટાકાનું રસા વાળું શાક જેને વરાનું શાક પણ કહેવામાં આવે છે જેને પૂરી અને લાડુ સાથે ખાવામાં આવે છે Kalpana Parmar -
-
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સૌ નું પ્રિય એવુ આ શાક શિયાળા માં મળતા એકદમ લાલ ચટક ટામેટા માં થી ખૂબ જ સરસ ખાટું મીઠું બને છે. Noopur Alok Vaishnav -
ટીંડોરા નું સાલન (Tindora Salan Recipe In Gujarati)
#EB#week1સાલન ગણા બધા શાકભાજી ના બને છે છે મરચાં, ડુંગળી, રીંગણ અનેક પ્રકાર ના. મેં આજે ટીંડોરા નું સાલન બનાવી જોયું. રોજ ટીંડોરા ના રૂટિન શાક થી કંઈક અલગ કરવું હોય તો આ તમે ચોક્કસ થી ભાવશે. હૈદરાબાદ માં અને નોર્થ ઇન્ડિયા માં સાલન વધારે બનતા હોય છે. Noopur Alok Vaishnav -
-
-
મેથી નું શાક(Methi nu shak recipe in gujarati)
#વેસ્ટ#india2020#પોસ્ટ2મેથી નું શાક કાઠિયાવાડી રસોઈ માં પ્રખ્યાત છે. મેથી કડવી હોઈ છે પણ ખૂબ જ ગુણકારી હોવાથી તેનું સેવન કરવું જ જોઈએ. મેથી નું નામ સાંભળતા જ કડવો સ્વાદ યાદ આવે પરંતુ આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એક વાર જરૂર થી બનાવજો. Shraddha Patel -
-
પડિયા નું શાક (Padiya Shak Recipe In Gujarati)
#MAઆ શાક ચીભડાં એટલે કે યેલ્લો કલર ની શક્કરટેટી અને બટાકા માંથી બનાવવા મા આવે છે. અને એની ખાસિયત વિશે તમને જણાવું તો વર્ષો થી અમારે નાગર લોકો ની નાત થાય તે વખતે આ શાક ખાસ બનાવવા મા આવતું અને આજ થી લગભગ 20,22 વર્ષ પેલા એટલે કે ભૂજ મા ભૂકંપ આવ્યો એ પહેલાં નાત ના જમણ મા ડીશ ના બદલે પતરાળા ની ડીશ અને વાટકી (પડિયો) માં પીરસાતું..!! મારી મમ્મી એકદમ મસ્ત આ શાક બનાવે છે અને મારાં નાની પણ આ શાક ખૂબ જ સરસ બનાવતા... એ જુના દિવસો યાદ કરી ને તેઓ આજે પણ તેને પડિયા ના શાક તરીકે સંબોધે છે. એ દિવસો ની મજા અલગ જ હતી હોં... આજ ના બાળકો ને એ પડિયા જોવા પણ નથી મળતા હવે...!ચાલો હોં મિત્રો.. મેં આજે તમારી જોડે જૂની યાદો તાજી કરી... પણ હવે એકદમ સરળ એવુ આ શાક પણ બનાવી લઈએ... 😊 Noopur Alok Vaishnav -
-
-
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB#week2 આ શાક હેલ્થ માટે ખૂબ ફાયદા કારક છે.તેમાં વિટામિન બી1 ,વિટામિન બી2, વિટામિન સી અને કેલશ્યમ વધારે પ્રમાણ માં હોય છે.પરવળ નો ઊપિયોગ ધણા રોગો ની સારવાર માટે પણ થાય છે. Varsha Dave -
કાંદા બટાકા નું શાક ને ખીચડી
#RB11#Week _૧૧#કાંદા બટાકા નું શાક ખીચડીગુજરાતી ડીશસાદી ખીચડી Vyas Ekta -
-
-
ભરેલા મસાલા ગુંદા નું શાક (Bharela Masala Gunda Shak Recipe In Gujarati)
#EB#week2 ગુંદા ની સીઝન માં ગુંદા ની વિવિધ વાનગી ઓ બનાવી ખાવાની ખૂબ મજા પડે છે.એવી જ એક વાનગી નું નામ છે ગુંદા નું શાક...મે અહીંયા ગુંદા નું શાક જુદી રીતે ગ્રેવી ઉમેરી ને બનાવ્યું છે.જે ખુબજ ટેસ્ટી લાગે છે.સાથે પોષ્ટિક પણ એટલું જ બને છે. Varsha Dave -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14547206
ટિપ્પણીઓ