ચટપટી ભેળ

Glgnasha Rajani
Glgnasha Rajani @Jignasa

ચટપટી ભેળ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ મમરા
  2. 1 વાટકીસેવ
  3. ૨ નંગનાની ડુંગળી
  4. ૧ નંગટમેટું
  5. 1/2ફુદીનાની ચટણી
  6. 2 ચમચીમીઠી ચટણી
  7. 1 નાની વાટકીધાણાભાજી
  8. 1/4મરચું પાઉડર
  9. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ વઘારેલા મમરા,ટામેટું, ડુંગળી,ફુદીનાની ચટણી, મીઠી ચટણી, ધાણાભાજી, મરચું પાઉડર, મીઠું લિયો

  2. 2

    એક બાઉલમાં મિક્સ કરો એક પ્લેટમાં સજાવી લો

  3. 3

    તૈયાર છે ચટપટી ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Glgnasha Rajani
પર

ટિપ્પણીઓ

Similar Recipes