રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે બાફેલા બટાકા તથા ચણા લઈશું ત્યારબાદ તેમાં મીઠું,મરચું,સંચળ પાઉડર ઉમર શું અને મિક્ષ્ચર તૈયાર કરશો
- 2
ત્યારબાદ ફુદીનાનું પાણી બનાવશું તેના માટે ફુદીનાના પાન તીખા મરચા તથા મીઠું લઈશું
- 3
ત્યારબાદ ડુંગળી ને સમારી લઈશું
- 4
ત્યારબાદ પાણીપુરી મા તૈયાર કરેલું મિશ્રણ ઉમેરશું, ત્યારબાદ સમારેલી ડુંગળી ઉમેરશો ત્યારબાદ બે ઉમેરશો અને ફુદીનાના પાણી સાથે પાણીપુરી ને સર્વ કરીશું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14732947









ટિપ્પણીઓ