મસાલા શીંગ સ્લાઈસ (Masala Shing Slice Recipe In Gujarati)

Vaibhavi Kotak
Vaibhavi Kotak @cook_25890118
Surendranagar

#GA4
#Week26
આ ખાવા માં ખૂબ જ સરસ લાગે છે. ક્યારેક નાસ્તા માં હલકું ખાવા ની ઈચ્છા હોય તો આ બનાવી શકાય છે.

મસાલા શીંગ સ્લાઈસ (Masala Shing Slice Recipe In Gujarati)

#GA4
#Week26
આ ખાવા માં ખૂબ જ સરસ લાગે છે. ક્યારેક નાસ્તા માં હલકું ખાવા ની ઈચ્છા હોય તો આ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4-5 નંગબ્રેડ
  2. 1પૅકેટ મસાલા શીંગ
  3. ચાટ મસાલો જરૂર મુજબ
  4. સેવ જરૂર મુજબ
  5. ગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બ્રેડ લો. બ્રેડ ની કિનારી ને કટ કરી લો.

  2. 2

    હવે તેના પર બટર લગાવો. જો તમને ગ્રીન ચટણી ભાવતી હોય તો તે પણ લગાવી શકો.

  3. 3

    હવે તેના પર મસાલા શીંગ અને સેવ ઉમેરો.

  4. 4

    હવે તેના પર ચાટ મસાલો છાંટી.તેને ફોલ્ડ કરી લો.

  5. 5

    તો તૈયાર છે મસાલા શીંગ સ્લાઈસ 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaibhavi Kotak
Vaibhavi Kotak @cook_25890118
પર
Surendranagar

Similar Recipes