કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara

#MA
આ રેસિપી હું મારા મમ્મી પાસે શીખી છું.નાના હતા ત્યારે બધા શાકભાજી ના ખાઈએ.તયારે મમ્મી આ રીતે બધાં શાકભાજી નો ઉપયોગ કરી પનીર નાખી પરાઠા બનાવી આપતા તો ખુશ થઈ ખાઈ લેતા. મારી દીકરી ને પણ હવે હું આજ રીતે પરાઠા બનાવી શાકભાજી ખવડાવુ છું.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૪
  1. ૨બાફેલા બટાકા
  2. ૩ ચમચીગાજર છીણી
  3. ૧ડુંગળી ઝીણી સમારેલી
  4. ૧/૨શિમલા મરચા સમારેલા
  5. ૧/૨ વાટકીકોબી ઝીણી સમારેલી
  6. ૧ વાટકીપનીર ખમણેલું
  7. ૨ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  8. ૧ ચમચીલાલ મરચું
  9. ૧ ચમચીહળદર
  10. ૧ ચમચીધાણા જીરું
  11. ૧ ચમચીઆમચૂર પાઉડર
  12. ૨ ચમચીલીલા ધાણા
  13. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  14. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  15. ૩ ચમચીતેલ
  16. ૧ ચમચીમીઠું
  17. ૩ વાટકીઘઉં નો લોટ
  18. ૧/૨ વાટકીતેલ પરાઠા શેકવા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફીને માવો કરો.બધા શાકભાજી ધોઈ ગાજર પનીર, ખમણી લો.ડુંગળી, શિમલા મરચા અને કોબી ચોપર માં ઝીણું કરી લો.

    વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઘઉં નો લોટ બાંધી લો.ઢાકી ને દસ મિનિટ સુધી રહેવા દો.

    વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં ડુંગળી ઉમેરીને બે મિનિટ સુધી સાંતળો.હવે તેમાં કેપ્સિકમ અને આદુ મરચાં ની પેસ્ટ નાખી સાંતળો.

    વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ગાજર અને કોબી ઉમેરો.બરાબર મિક્સ કરી લો.બધા સૂકાં મસાલા ઉમેરો.

    વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બાફેલા બટાકા નાખી લો.લીલા ધાણા અને આમચૂર પાઉડર નાખી બરાબર મિક્સ કરો.હવે પનીર નાખી બરાબર મિક્સ કરો.

    વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સ્ટફિંગ તૈયાર છે.હવે થોડું ઠંડું કરી લો.

    વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે લોટ માંથી લુવા કરી તેમાંથી રોટલી વણી લો.વચ્ચે સ્ટફિંગ ભરી લો.હવે પરાઠા બનાવી લો.

    વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તવી ગરમ કરો તેમાં પરાઠા તેલ મૂકી શેકી લો.એજ રીતે બધા બનાવી લો.

    વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ગરમ ગરમ સર્વ કરો.

    વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
પર May 05, 2021 16:00
Vadodara
I'm a house wife.. cooking is my passion...just love to cook n read so many recipe.... I'm also foody mother...
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

pinky makhija
pinky makhija @pinky8
May 11, 2021 14:35
Nyc
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
  2. ઘઉં ના લોટ ની મઠરી (Wheat Flour Mathri Recipe In Gujarati)
  3. ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
  4. રોઝ ફ્લાવર (Rose Flower Recipe In Gujarati)
  5. ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
  1. રેનબો પાસ્તા (Rainbow Pasta Recipe In Gujarati)
  2. ઓનિયન કેપ્સીકમ મસાલા (Onion Capsicum Masala Recipe In Gujarati)
  3. દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
  4. પૌવા પનીર ચીઝ ટીકકી (Poha Paneer Cheese Tikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14734411
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close