ઓનિયન કેપ્સીકમ મસાલા (Onion Capsicum Masala Recipe In Gujarati)

Kajal Ankur Dholakia
Kajal Ankur Dholakia @kajaldholakia

#MA
MOTHER'S DAY CONTEST

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
ચાર લોકો
  1. 1 ચમચીચણાનો લોટ
  2. ડુંગળી ના નાના કટકા
  3. 2કેપ્સિકમ ના નાના ટુકડા
  4. ૩ નંગડુંગળી ઝીણી સમારેલી
  5. ૨ નંગટામેટાં ઝીણા સમારેલા
  6. ૩ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  7. વઘાર માટે તેલ
  8. ૩ ચમચીગળ્યું દહીં
  9. 5 ચમચીઅમૂલ મલાઈ
  10. 4 ચમચીકાશ્મીરી લાલ મરચું
  11. 1 ચમચીહળદર
  12. 2 ચમચીધાણાજીરૂ
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ૧ ચમચીગરમ મસાલો
  15. 2 ચમચીકિચન કિંગ મસાલો
  16. 1 ચમચીકસુરી મેથી
  17. ૧ ચમચીરાઈ જીરુ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં 2 ચમચી તેલ લઈને કેપ્સીકમ અને ડુંગળી ના કટકા ને શેકી લો
    ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી રાહ જુઓ

  2. 2

    હવે તેને ઠરવા દો
    ત્યાં સુધીમાં એ જ પેન ની અંદર ત્રણથી ચાર ચમચી તેલ લો
    ગરમ થાય એટલે રાઈ જીરું અને હિંગ ઉમેરો
    ત્યારબાદ આદુ-લસણની પેસ્ટ,ઝીણી સમારેલી ડુંગળી નાખી અને ખૂબ હલાવો

    બ્રાઉન કલર આવે એટલે તેમાં ચણાનો લોટ એડ કરો

  3. 3

    ચણાનો લોટ શેકાઈ જાય એટલે ટામેટા એડ કરો
    ટામેટા પાકી જાય એટલે તેમાં દહીં એડ કરો
    ત્યારબાદ તેમાં બધા જ મસાલા નાખો
    અને તેલની અંદર બધા જ મસાલા ને આ મિશ્રણ જોડે ચડવા દો

  4. 4

    ત્યારબાદ તેમાં કસુરી મેથી અને અમૂલ મલાઈ નાખો
    અને ગરમાગરમ સ્વાદિષ્ટ રેસીપી તૈયાર છે ઓનિયન કેપ્સીકમ સબ્જી

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Ankur Dholakia
Kajal Ankur Dholakia @kajaldholakia
પર

Similar Recipes