પૌવા પનીર ચીઝ ટીકકી (Poha Paneer Cheese Tikki Recipe In Gujarati)

Karuna harsora
Karuna harsora @KarunaHarsora

પૌવા પનીર ચીઝ ટીકકી (Poha Paneer Cheese Tikki Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિનિ
બે વ્યક્તિ
  1. 150 ગ્રામ પૌઆ
  2. 50 ગ્રામપનીર
  3. 2 નંગબટાકા બાફેલા
  4. 2ચીઝ ક્યુબ
  5. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. કોથમીર લીંબુનો રસ
  8. બ્રેક ક્રમસ જરૂર મુજબ
  9. ૧ નંગમીઠું જરૂર મુજબ
  10. લીંબુ - સ્વાદ મુજબ
  11. 1/4 ચમચી હળદર
  12. ૧ ચમચી લાલ મરચું
  13. 1/4 ચમચી આમચૂર પાઉડર
  14. 1 ચમચીચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિ
  1. 1

    સૌપ્રથમ પહેલા પૌવા ને પલાળી લેવા ત્યારબાદ બટાકા બાફી લેવા ત્યારબાદ પૌવા ની અંદર બટાકા નાખી દેવા એકદમ એક રસ કરી લેવા ત્યારબાદ તેની અંદર પનીર ખમણી ને નાખી દેવું

  2. 2

    પછી તેમાં ચણાનો લોટ બધું મિક્સ કરી લેવું પછી તેની અંદર લાલ મરચું ગરમ મસાલો હળદર મીઠું આમચૂર પાઉડર કોથમીર લીંબુનો રસ બધું નાખી મિક્સ કરી લેવું

  3. 3

    બધું મિક્સ થઈ જાય એટલે તેની અંદર ચીઝ નાખી દેવો ત્યારબાદ તેની ગોળ ટીક્કી બનાવી લેવી તેના પર બ્રેડક્રમ્સ લગાવી લેવો એક કડાઈમાં તેલ મૂકી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી

  4. 4

    આ સાથે પૌવા પનીર ચીઝ ટીકી તૈયાર, સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Karuna harsora
Karuna harsora @KarunaHarsora
પર

Similar Recipes