દાબેલી (Dabeli Recipe In Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
દાબેલી (Dabeli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા બટેકા કુકર માં 5સિટી વગાડી બાફી લેવા ટાયરબાદ એક પૈન માં તેલ મૂકી ને તેમાં હિંગ નાખી લાલ મરચું નાખી દાબેલી મસાલો નાખી 1ટી સ્પૂન પાણી નાખી મિક્સ કરવુ કૂક થવા દેવું..
- 2
ત્યારબાદ તેમાં બટેકા ને ક્રશ કરી ને પૈન માં નાખી દેવા ત્યારબાદ તેમાં મીઠું લાલ મરચું કોથમીર ને લીંબુ નાખી મિક્સ કરવુ ને એક પ્લેટ માં મિક્સર નને પાથરી દેવું ઊપર થી ટોપરાં નું ખમણ, દાડમ ડુંગળી સેવ, કોથમીર નાખી દેવી..
- 3
ત્યારબાદ બ્રેડ ને એક તવા ઊપર 1ટી સ્પૂન બટર નાખી ને તેમાં બ્રેડ ને કડક શેકવી. ત્યારપછી તેમાં ખજૂર ની ચટણી લીલી ચટણી નાખી ઊપર થી મસાલો નાખી તેમાં લસણ ની ચટણી નાખી અંદર સેવ, ડુંગળી, દાડમ મસાલા વારા બી નાખી ને ઊપર થી સેવ નાખી સર્વે કરવુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14741359










ટિપ્પણીઓ (3)