સંતરા ની ખીર (Orange Kheer Recipe In Gujarati)

Shobha Rathod
Shobha Rathod @cook_19910032
Rajkot Gujarat
શેર કરો

ઘટકો

  1. 1 કપબાફેલા ચોખા
  2. 1/2 લીટર દૂધ
  3. સ્વાદ મુજબ ખાંડ
  4. 1ઓરેન્જ ના પીસ
  5. બદામ ના કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખાને બાફી તેમાં દૂધ ઉમેરી ખાંડ ઉમેરી તેને ઉકાળી લો. પછી તેમાં બદામની કતરણ નાખો

  2. 2

    પછી ખીર ને ફ્રિજમાં ઠંડી કરવા મૂકી તેમાં ઓરેન્જ ના પીસ ઉમેરી મિક્સ કરી પછી ઠંડી કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shobha Rathod
Shobha Rathod @cook_19910032
પર
Rajkot Gujarat
loves cooking and learn new dishes.
વધુ વાંચો

Similar Recipes