પાન આઈસ્ક્રીમ (Paan Icecream Recipe In Gujarati)

AnsuyaBa Chauhan @cook_25770565
જમ્યા પછી આપણે મુખવાસ અને ડીઝર્ટ ની ઈચ્છા થાય છે. તો આપણને પાન આઈસ્ક્રીમ માં આ બંને મળી જાય છે.
પાન આઈસ્ક્રીમ (Paan Icecream Recipe In Gujarati)
જમ્યા પછી આપણે મુખવાસ અને ડીઝર્ટ ની ઈચ્છા થાય છે. તો આપણને પાન આઈસ્ક્રીમ માં આ બંને મળી જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્સર જાર માં વરિયાળી, કોપરા નું છીણ, ગુલકંદ, કાજુ, બદામ, ખજૂર, ઈલાયચી પાઉડર અને પાન ના કટકા કરી ગ્રાઇન્ડ કરી લો.
- 2
ગ્રાઇન્ડ થઈ જાય એટલે એજ જાર માં વિપ્પડ ક્રિમ, ખાંડ, ફૂડ કલર નાંખી ગ્રાઇન્ડ કરી લો. જેમાં આઈસ્ક્રિમ સેટ કરવું હોય એમાં રેડી ઉપર ટુટીફૂટી. વરિયાળી, પિસ્તા અને બદામ ની કતરણ ભભરાવી પ્લાસ્ટિક ની કોથળી મૂકી ઢાંકણ થી ઢાંકી ફ્રીજમાં સેટ થવા મૂકી દો.
- 3
સેટ થઇ જાય એટલે બાઉલ માં કાઢી ઉપર ટુટીફૂટી થી ગાર્નીસ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- ભરૂચ ની ખારી શીંગ (Bharuch Khari Shing Recipe In Gujarati)
- વાટેલી દાળનાં ખમણ સુરતી સ્ટાઈલ (vateli Daal Khaman Surti Style Recipe In Gujarati)
- રાજસ્થાની પ્યાજ કચોરી (Rajasthani Pyaj Kachori Recipe In Gujarati)
- રસ પાત્રા (Ras Patra Recipe IN Gujarati)
- ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14744410












ટિપ્પણીઓ (7)