ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad
શેર કરો

ઘટકો

50 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 3/4 કપમેંદો
  2. 1/2 કપદળેલી ખાંડ
  3. 1/4 કપકોકો પાઉડર
  4. 1/4 કપબટર
  5. 1/3 કપચોકલેટ
  6. 2 ચમચીદહીં
  7. 1 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  8. 1/2 ટી સ્પૂનબેકિંગ સોડા
  9. ચોકલેટ ચિપ્સ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બટર અને ચોકલેટ લો. ત્યારબાદ તેને વોટર બાથ પર મેલ્ટ કરી લો.

  2. 2

    હવે તેમાં બે ચમચી દહીં ઉમેરો. બીજા એક વાસણમાં મેંદો, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર,દળેલી ખાંડ લઈ બે થી ત્રણ વાર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં કોકો પાઉડર ઉમેરી મિશ્રણમાં ઉમેરો.. હવે તેને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે આ બેટર ને મોલ્ડ માં ભરી કડાઈમાં ૪૦ મિનિટ માટે બેક કરવા મુકો તેના પર ચોકલેટ ચિપ્સ ભભરાવો.

  4. 4

    હવે બ્રાઉની ઠંડી કરી તેના પીસ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ (5)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes