કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Sonal Doshi
Sonal Doshi @sonal2021
Baroda

#GA4
#Week1
#Poteto

#GA4
#Week1
#Poteto

વધુ વાંચો

બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Sonal Doshi
Sonal Doshi @sonal2021
Baroda

#GA4
#Week1
#Poteto

#GA4
#Week1
#Poteto

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  • ૫૦૦ ગ્રામ બટાકા
  • ટુકડોઆદુનો
  • 4 -5 કળીલસણ
  • 3-4લીલા મરચાં
  • 1 ચમચીગરમ મસાલો
  • 1/4 ચમચીતજ પાઉડર
  • 1/4 ચમચીમરી પાઉડર
  • 1/4 ચમચીલવિંગ નો પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • ૨ ચમચીલાલ મરચું
  • લીલા ધાણા
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧ નંગલીંબુ
  • 2 ચમચીખાંડ
  • 200 ગ્રામચણાનો લોટ
  • ચપટીખારો
  • તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ બટાકાને ધોઈને કટકા કરીને કૂકરમાં બાફી લેવા

    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટાકા બફાઈ ગયા બાદ ઠંડા થાય એટલે તેને મેશ કરી દેવા

    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મેશ કરેલા બટાકા માં આદુ મરચા લસણ લીલા ધાણા લીંબુ નિતારવું ખાંડ મીઠું તજ લવિંગ મારી નો પાઉડર તથા ગરમ મસાલો તલ નાખી મસાલો તૈયાર કરવું

    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મિશ્રણને બરાબર હલાવી બધા મસાલા મિક્સ કરી તેના ઘોડાવાળી દેવા

    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બીજી કડાઈમાં ચણાના લોટનું ખીરું બનાવવું તેમાં મીઠું ખાવાનો સોડા અને ચમચી તેલ રેડવું

    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક કડાઈમાં તેલ ગેસ પર ગરમ કરવા મૂકવું

    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેલ ગરમ થાય એટલે બટાકા તૈયાર કરેલા વડા ખીરામાં ડૂબાડી તરી લેવા

    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર છે બટાકા વડા જેને લીલી અને ગળી ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે

    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Doshi
Sonal Doshi @sonal2021
પર March 20, 2021 09:41
Baroda
મને નવી વાનગીઓ બનાવવાનું ગમે છે અને મારા સાસુ અને મારી મમ્મીનું સજેશન લઈ જૂની વાનગીઓમાં ફેરફાર કરી નવી વાનગી બનાવું છું અને કુકપેડ પર પણ નવી ઘણી બધી વાનગી શીખવા મળે છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
April 01, 2021 08:52
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 9th for ખારો

Keywords

બટાટા વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  2. જામનગર ના પ્રખ્યાત બ્રેડ કટકા (Jamnagar Famous Bread Katka Recipe In Gujarati)
  3. લેમન કોરીએન્ડર સુપ(Lemon Coriander Soup Recipe In Gujarati)
  4. વેફર,ચેવડો,ચટણી (Wefar Chevado Chutney Recipe In Gujarati)
  5. નોવેલ્ટી ના પરાઠા શાક (Novelty Paratha Shak Recipe In Gujarati)
  1. પાવ ભાજી ફોન્ડયુ (Paav Bhaji Fondue Recipe In Gujarati)
  2. લેમન કોરીએન્ડર સુપ(Lemon Coriander Soup Recipe In Gujarati)
  3. પનીર હાંડી
  4. કાઠિયાવાડી રીંગણ નું શાક (Kathiyawadi Ringan Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14758153
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close