હેલ્થી મિક્સ પાપડ ચૂરી (Healthy Mix Papad Churi Recipe In Gujarati)

Vrunda Shashi Mavadiya @dr_vrunda
હેલ્થી મિક્સ પાપડ ચૂરી (Healthy Mix Papad Churi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બધા પાપડ લઈ ને શેકી લેવા. તમે તળી પણ સકો છો. પણ મૈં આંહી હેલ્થી બનવા શેક્યા છે. મને જે રોસ્તિંગ ટેસ્ટ આવે એ ગમે છે એટલે ગેસ પર સેક્યાં છે. તમે માઇક્રોવેવ માં પણ સેકી શકો છો.
- 2
બધા ગમતા શાકભાજી લઈ ઝીણાં ઝીણાં સમારી લેવા.
- 3
હવે ઍક વાટકા માં પાપડ ના નાના નાના ટુકડા કરી લો. તેમાં સમારેલાં ટામેટાં, કાંદા, કેપ્સિકમ, મીઠું અને મરચું નાખી મિક્સ કરો.
- 4
સર્વ કરતી વખતે ઉપર થી લીંબુ નો રસ ઉમેરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14763404











ટિપ્પણીઓ (6)