પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ચણા બાફેલા લેવા. તેમાં લસણ ની ચટણી મીઠું, હિંગ ચપટી નાખી ને મિક્સ કરવું.
- 2
મીઠું પાણી ચટણી :
આંબલી, ખજુર અને ગોળ ને બાફવા ને ઠંડા પડે એટલે એમાં મીઠું નાખી ને જરૂર પ્રમાણે પાણી નાખી ને મિક્સ ચર માં ફેરવો..... ને ગાળી લો. ચટણી રેડી. - 3
હવે તીખું પાણી બનવા માટે:
ફૂદીનો, કોથમીર, લીંબુ નો રસ, સંચળ, મીઠું બધા ને મિક્સ્ચર માં ફેરવી ને ચટણી બનાવો. હવે તેને ગાળી લો ને પાણી પૂરી મસાલો નાખો ને પાણી ઉમેરો. પાણી રેડી. - 4
બુંદી અને ડુંગળી સમારો....ને મજા માણો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14764150








ટિપ્પણીઓ (3)