ત્રિકોણીયા જીરા પરાઠા (Trikoniya Jeera Paratha Recipe In Gujarati)

Neepa Shah
Neepa Shah @cook_26213810
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
4 પરાઠા બનશે
  1. 1 કપઘઉં નો લોટ
  2. 1 ચમચીજીરું
  3. સ્વાદમુજબ મીઠું
  4. 1 tbspમોણ માટે તેલ
  5. 1/2 કપલગભગ પાણી લોટ બાંધવા

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ત્રાસ માં લોટ લઇ તેમાં તેલ મીઠું જીરું નાખી ને લોટ મિક્સ કરવો. પાણી નાખી લોટ બાંધી તેને 5મિનિટ માટે મૂકી રાખવો

  2. 2

    હવે લોટમાંથી લુવા કરી લેવા તેને પેલા ગોળ વણવો પછી તેમાં ઘે લગાવી તેને ત્રિકોણ શેપ માં ફોલ્ડ કરવો અને તેને ખૂણા ખૂણા થી વણી લેવો

  3. 3

    હવે તવી ગરમ તેને બને બાજુ ઘી મૂકી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લેવો

  4. 4

    ત્રિકોણિયા પરાઠા ને કોઈ પણ પંજાબી શાક અથવા ગ્રેવી વારા શાક સાથે સર્વ કરી શકાય મેં અહીં સેવ ટામેટા ના શાક સાથે પરાઠા સર્વ કરિયા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neepa Shah
Neepa Shah @cook_26213810
પર
Jamnagar
cooking is my passionwant to learn more nd more
વધુ વાંચો

Similar Recipes