કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
Gujarat

#KS5
#cookpadindia
#mybestrecipe
મિત્રો તમે ક્યાંક ફરવા ગયા હો અને આવી ને ફટાફટ સંભાર બનાવો હોય.. અથવા.. આપના બાળકો બહારગામ રહેતા હોય ત્યારે આ ટાઇપ ના પ્રીમિક્સ ખૂબ કામ લાગે છે. એટલે થયું ચાલો હું પણ બનાવી જોઉં.આજે સંભાર પ્રીમિક્સ અને એ જ પ્રીમિક્સ માંથી સંભાર બનાવ્યો છે .. તમને ખૂબ કામ લાગશે.😇👍

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
5 થી 6 વ્યક્તિ
  • 1/4 કપતુવેરદાળ તેલ વગર ની
  • 1/8 કપઅડદ ની દાળ
  • 1/8 કપચણાદાળ
  • 1/8 કપચોખા
  • 1 tbspઆખા ધાણા
  • 1 tspમેથી
  • 1 tspમરી
  • 20-25પાન મીઠા લીમડા ના
  • 6-7કાશ્મીરી સૂકા આખા મરચાં
  • 1 tbspસૂકી આંબલી
  • 2 tspહળદર
  • 2 tspમીઠું
  • 4 tspમરચાં નો ભૂકો
  • 2 tspહિંગ
  • 4તજ ના ટુકડા
  • 1 tspજીરું
  • 1/4 કપટોપરા નું ખમણ
  • ✳️સંભાર બનાવા માટે :
  • 1/2 કપબનાવેલું સંભાર પ્રીમિક્સ
  • 2 tbspઘી
  • 1 tspઅડદ
  • 1 tspરાઈ
  • 2સૂકા મરચાં
  • 5-7લીમડા ના પાન
  • 1 tspહિંગ
  • 1 tspગોળ
  • મીઠું
  • 1/4 કપટામેટા અને ડુંગળી ની પ્યુરી
  • પાણી જરૂર મુજબ
  • 1 tbspટોમેટો સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ✳️સંભાર પ્રીમિક્સ બનાવા માટે :
    માપ મુજબ બધી દાળ અને ચોખા લેશું અને ધીમે તાપે શેકશું.

    સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ મિક્સર ઠંડુ થાય એટલે મિક્સર મા પીસી લેશું.

    સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એજ પેન મા આખા ધાણા, જીરું, મેથી, મરી ને સેકશું. થોડું શેકાય પછી ટોપરા નું ખમણ નાખી શેકશું. આ બધું જે જે શેકીએ છીએ એ ધીમા તાપે જ શેકવાનું છે.એને બાઉલ મા ઠંડુ થવા રાખશું. ફરી એજ પેન મા વારાફરતી આખા મરચાં, મીઠો લીમડો શેકશુ. છેલ્લે આંબલી અને તજ ને શેકશું.

    સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    આ બધું શેકાઈ જાય અને ઠંડુ થાય પછી તેમાં માપ મુજબ હળદર, મીઠું, હિંગ, મરચું, નાખી મિક્સર મા એકદમ સરસ પીસી લેશું.

    સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બસ હવે પીસેલા દાળ અને મસાલા ને એકદમ મિક્સ કરી ને એરટાઈટ ડબ્બા મા ભરી લેશું... તો તૈયાર છે આપણું સંભાર પ્રીમિક્સ. મન થાય ત્યારે એમાં પાણી નાખી સંભાર બનાવી શકો છો.

    સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ✳️રેડી ટુ સર્વ ઇન્સ્ટન્ટ સંભાર બનાવા માટે :
    એક પેન મા ઘી લઇ તેમાં 2 આખા મરચાં,1tsp રાઈ,1tsp અડદ ની દાળ, મીઠાં લીમડા ના પાન, હિંગ નાખી એનો વગાર તૈયાર કરશું. પછી તેમાં ટામેટા ડુંગળી ની પેસ્ટ ઉમેરી સાંતલસુ.તમારા ઘર મા બાફેલી દૂધી અને સરગવા ની શીંગ હોય તો એ પણ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો. અને ન નાખો તો પણ સરસ જ બનશે.

    સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

    મારાં ઘરે શીંગ અને દૂધી હોવાથી તે બાફેલાં એડ કર્યા છે. બધું સંતાલી જાય એટલે 1/2 કપ પ્રીમિક્સ અને 1/2 કપ પાણી નાખી તેને મિક્સ કરીશું.

    સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો

  8. 8

    મિક્સ કર્યા બાદ હવે બીજું પાણી જરૂર પ્રમાણે ઉમેરશું. તેમાં ગળપણ માટે જરાક જ ગોળ અને ટોમેટો સોસ નાખી ઉકલવા દેશું. આના થી ગલચાટ્ટો સ્વાદ આવે છે. તમને ઈંચ હોય તો એક સેક્રેટ ટીપ 5અરીકે 1 ચમચી આપણે જે સાઉથ ઇન્ડિયન ચટણી બનાવી હોય ને એ પણ એડ કરી શકાય એટલો સરસ સ્વાદિષ્ટ બનશે સંભાર કે બધા ખુશ થઇ જશે.🥰તો થોડીવાર ઉકલ્યા બાદ તૈયાર છે આપનો ઝટપટ પ્રેમિક્સ મા થી બનતો સંભાર.

    સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો

  9. 9

    તમે પણ બનાવી જોજો.. હો ને મિત્રો.🥰🙏👍

    સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
પર March 26, 2021 07:18
Gujarat
cooking is my hobby 😋😊
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
March 27, 2021 02:43
Mast.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 9th for પ્રીમિક્સ

Keywords

સંભાર સંભાર પ્રીમિક્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વડોદરાની ફેમસ ભેળ કચોરી (Vadodara Famous Bhel Kachori Recipe In Gujarati)
  2. પૌવાનો ચેવડો (Poha Chevda Recipe In Gujarati)
  3. સિઝલર (Sizzler Recipe In Gujarati)
  4. પાઈનેપલ લસ્સી (Pineapple Lassi Recipe In Gujarati)
  5. પાઉં ગાંઠીયા (Pau Ganthiya Recipe In Gujarati)
  1. કસૂરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)
  2. ગુલાબ ની પાંદડી ની સુકવણી (Rose Petal Sukavani Recipe In Gujarati)
  3. પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
  4. દાળ (Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14784000
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close