આલૂ મટર પરાઠા (Alu Mutter Paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી લો પછી ઘઉં નો લોટ રોટલી જેવો બાંધી લો
- 2
બટાકા બફાઈ જાય એટલે છાલ કાઢી અને સ્મૅશ કરી લો અને વટાણા ને પણ બાફીને એમા મિક્સ કરી દો
- 3
પછી તેમા બધો મસાલો નાખી અને હલાવો
- 4
ત્યારબાદ લોટ માથી બે રોટલી વણી લો એક પડ માં મસાલો ભરીને ઉપર બીજુ પડ મુકીને વણી લો
- 5
પછી તૈયાર પરાઠા ને તવા ઉપર શેકી લો અને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14804138














ટિપ્પણીઓ