બેક્ડ પોટેટો (Baked Potato Recipe in Gujarati)
Preeti Mehta @cook_29490937
બેક્ડ પોટેટો (Baked Potato Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને સારી રીતે ધોઈ ને કોરું કરો. ઉપર બ્રશ થી તેલ લગાવો.
- 2
૧૮૦⁰ ઉપર અગાઉ થી ગરમ કરેલા કવન માં બેંક કરો. વચ્ચે ઑવન રોકી ને તપાસ કરી લેવી કે બે ક થયું કે નહીં.
- 3
રાજમા ૧૨ કલાક પલાળી ને મીઠું નાખી ને બાફવા.
- 4
બાફેલા રાજમા નું પાણી ચારણી થી ગાળી લેવું.
- 5
બટાકા ગરમ હોય ત્યારે જ સીલ્વર ફોઈલ માં કવર કરવા અ ને વચ્ચે થી એક લાંબો ચીરો (કટ) કરવો.
હવે ફોકૅ કાંટા ની મદદ થી બટાકા નો માવો કરવો. તેમાં મરી પાઉડર અને મીઠું તથા બટર રાજમાં અને ૫૦ ગ્રામ ઉપર જણાવેલ ચીઝ નું 1/2. ઉમેરો અ ને બધું જ બરાબર મિક્સ કરો. ઉપર બાકી રહેલું ચીઝ ઉમેરો મરી પાઉડર ભભરાવી. અને પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14806155













ટિપ્પણીઓ (2)