બુંદી રાઈતા (Boondi Raita recipe in Gujarati)

ગુજરાતી જમણમાં રાઈતા સાઈડ ડીશ તરીકે વપરાય છે, વડી ઉનાળામાં શાકભાજી મળતા ન હોય પરાઠા તેમજ બિરયાની સાથે સર્વ કરી શકાય છે. આ રાઈતા ઉનાળામાં ઠંડક આપે છે.
બુંદી રાઈતા (Boondi Raita recipe in Gujarati)
ગુજરાતી જમણમાં રાઈતા સાઈડ ડીશ તરીકે વપરાય છે, વડી ઉનાળામાં શાકભાજી મળતા ન હોય પરાઠા તેમજ બિરયાની સાથે સર્વ કરી શકાય છે. આ રાઈતા ઉનાળામાં ઠંડક આપે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં બુંદી લઈ, તેમાં નવશેકું પાણી ઉમેરી, 4-5 મિનિટ રહેવા દો.ત્યારબાદ તેને નિતારી લઈ, સાઈડ પર રાખો.
- 2
હવે એક બાઉલમાં દહીં લઈ, જેરણી વડે તેને એક્સરખું ફેટી લો.જરૂર લાગે તો 1-2 ચમચી પાણી ઉમેરો.
- 3
હવે તેમાં જીરું પાઉડર, મરચું પાઉડર અને મીઠું ઉમેરો.ત્યારબાદ તેમાં નીતરેલ બુંદી ઉમેરી, હલાવી લો.
- 4
તૈયાર થયેલા રાઈતાને સર્વિંગ બાઉલમાં કાઢી, ઉપરથી એક ચમચી ક્રિસ્પી બુંદી ઉમેરી, લાલ મરચું પાઉડર છાંટી, કોથમીરના પાન મૂકી સર્વ કરો.તો તૈયાર છે, બુંદી રાઇતું.
Similar Recipes
-
બુંદી રાયતા (Boondi Raita Recipe In Gujarati)
#સાઈડ ડીશબુંદી રાયતા સાઈડ ડીશ તરીકે પીરસાય છે .ચટણી આથાણા ,પાપડ ,રાયતા જમણ ની થાલી મા સ્વાદ અને શોભા મા અભિવૃદ્ઘિ કરે છે,, રાયતા મા વિવિધ વેરી એશન હોય છે , વેજીટેબલ રાયતા,ફુટ રાયતા , મે મમરી ( નમકીન બુન્દી )નાખી ને રાયતા બનાયા છે.. Saroj Shah -
-
ટોમેટો ઓનીયન રાઈતા (Tomato Onion Raita Recipe in Gujarati)
#AsahiKaseiIndia*નો ઓઈલ રેસિપી*રાઈતા જુદા જુદા પ્રકારના બનાવી શકાય છે, જેમકે બુંદી રાઇતુ, કાકડીનું રાઇતુ વગેરે એમાંનો એક પ્રકાર એટલે ટોમેટો ઓનીયન રાઇતું. જ્યારે શાકભાજી પૂરતા મળી શકે તેમ ન હોય ત્યારે આ રાઈતા બનાવી શકાય. અહીં મેં ટોમેટો ઓનીયન રાઇતું બનાવ્યું છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
બુંદી રાઇતું (Bundi Raita Recipe In Gujarati)
#સાઇડરાઇતું પુલાવ કે બિરયાની જોડે લેવાના આવે તો જમવાનું જલ્દી થી પચે છે દહીં પાચન માટે ખુબ જ ફાયદાકારક છે અને ઠંડક પણ આપે છે તો એસિડીટી ની તકલીફ થતી નથી એટલે જ જમવા માં રાયતા નો સમાવેશ કરવો જ જોઇએ. Bhavisha Hirapara -
પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ13#પનીરઉનાળા તેમજ ચોમાસામાં શાકભાજી ન મળતા હોય ત્યારે પનીરનો ઉપયોગ કરીને આ સબ્જી બનાવી શકાય છે. Kashmira Bhuva -
બીટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)
રાઇતું એ સાઈડ ડીશ તરીકે સર્વ થાય છે. રાઈતા ધાણા પ્રકારે બને છે. ફ્રૂટ રાઈતા, બુંદી રાઈતા અને વેજીટેબલ ના પણ રાઈતા બનાવવામાં આવે છે. દરેક રાઈતા ખુબ સુંદર દેખાતા હોય એવી રીતે સર્વ થાય છે એટલે ડીશ ની શોભા વધારે છે. Daxita Shah -
-
-
મસાલા બુંદી ચાટ (Masala Boondi chaat recipe in gujarati)
#સાઈડબુંદી ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે. બુંદી નું રાઇતું હોય કે બુંદી ની ચાટ હોય ફટાફટ થઈ જતી આ વાનગી છે. બુંદીને પાણીપુરીના પાણીમાં પણ એડ કરીએ તો સ્વાદિષ્ટ લાગે છે.મસાલા બુંદી ચાટ સાઉથ ઈન્ડિયન ડિશ સાથે સાઈડ ડિશ તરીકે પરફેક્ટ મેચ થાય છે. Parul Patel -
-
બુંદી રાયતા (boondi raita recipe in gujarati)
# વીક એન્ડલગભગ બધા ના ઘરમાં દહીં તો હોય જ છે. પ્રોટીન અને વિટામિન B-2, વિટામિન B-12, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ થી ભરપૂર દહીં થી બનતું આ રાયતૂ જલ્દી બની જાય છે.ચાલો તો બનાવી દઈએ. Jigisha Modi -
તીખી બુંદી નું રાયતુ (Tikhi Boondi Raita Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiબુંદી નું રાયતુ ફર્સ્ટ ટાઈમ જ બનાવેલ છે . પણ ખરેખર ટેસ્ટી લાગ્યું. બનાવતા પણ વાર નથી લાગતી અને સામગ્રી પણ ઘણી ઓછી અને છતાં ટેસ્ટી સાઇડ ડીશ!! Neeru Thakkar -
કોથંબિર વડી (Kothmbir Vadi recipe in gujarati)
#TT2કોથંબિર વડી એ મહારાષ્ટ્રની ફેમસ વાનગી છે. કોથંબિર વડી ને નાસ્તા તરીકે ચા સાથે સર્વ કરી શકાય છે. સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. કોથંબિર વડી એક હેલ્ધી ડિશ છે. Parul Patel -
-
-
-
-
-
-
બૂંદી રાઈતા (boondi Raita Recipe in Gujarati)
કોઈપણ રાઇતું જલ્દી બની જાય છે. દહીમા કેલ્શિયમ અને ધણા પોષકતત્વો હોવાથી રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ.#GA4#week1#yogurt Bindi Shah -
લીલું બુંદી રાયતુ (Green Boondi Raita Recipe In Gujarati)
એકદમ અલગ જ અને ટેસ્ટી લીલું બુંદી રાયતુ છે. #cookpadgujarati #cookpadindia #રાયતુ #લીલુંબુંદીરાયતુ #boondiraita #raitarecipe ##greenrecipe Bela Doshi -
રાયતા (Raita Recipe In Gujarati)
#mrઆજે દૂધ માંથી બનતી વાનગી માં દહીં નું રાયતુ બનાવ્યું છે. જેને આપણે આલૂ પરાઠા થેપલા સાથે સર્વ કરી શકી છીએ. Chhatbarshweta -
-
-
રાઈતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાઈતા મરચાં બનાવવા ખૂબ સહેલા છે. કાઠિયાવાડી જમણમાં મરચાં વગર ભાણું એટલે એ"અધૂરું ભાણું"ગણાય. કાઠિયાવાડના દરેક ઘરમાં રાઈતા મરચાં જોવા મળશે.મેં અહીં રાઈતા મરચાં બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
કોર્ન કુકૂમ્બર રાઇતું (Corn Cucumber Raita Recipe In Gujarati)
કેલ્શિયમ, સ્ટાર્ચ અને ફાઇબર્સ થી ભરપૂર એવું આ રાઇતું ગ્રીષ્મ ઋતુમાં શીતળતા પ્રદાન કરે છે One-Pot-Meal તરીકે અથવા ભોજન સાથે સાઈડ ડીશ તરીકે લઈ શકાય છે...બાળકો અને વડીલોને સુપાચ્ય છે. Sudha Banjara Vasani -
બુંદી નું રાઇતું (Boondi Raita Recipe In Gujarati)
#PR#jain#cookpadgujrati#Cookpadindia#Dishaપર્યુષણ પર્વ ના 10 દિવસ લીલોતરી શાક નહિ ખાવા ના હોય માટે બુંદી નું આ રાઇતું થેપલા પરોઠા જોડે ખૂબ સારું લાગે. બહુ જ ઝડપથી બની જાય અને ટેસ્ટ પણ ખૂબ સારો લાગે. Bansi Chotaliya Chavda -
-
કેળા કાકડી નું રાયતુ (Banana Cucumber Raita Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦#SSR : કેળા કાકડી નુ રાયતુરાઇતું એક સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે અને વેજીટેબલ બિરયાની વેજીટેબલ રાઈસ સાથે પણ સરસ લાગે છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (5)