અડદ ની દાળ (Adad dal Recipe in Gujarati)

सोनल जयेश सुथार @sonal_1676
અડદ ની દાળ (Adad dal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ ને પાણી થી ધોઈ નાખો પછી તેમાં સ્વાદ મુજબ મીઠુ અને ૨ લીલાં મરચાં,આદું છીણી ને પાણી નાખીને કૂકર માં બાફી લો.
- 2
૫ સીટી વગાડવી. હવે કડાઈ મા તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં અને લીમડો નાંખી વઘાર કરવો. લીલાં મરચાં અને લસણ ને ખાંડી લો.૧ લસણ ની કળી ને કટ કરવી..
- 3
વઘાર માં લસણ મરચાં નાંખી આચાર મસાલો નાખી ને તેમા દહીં માં પાણી એડ કરી છાશ બનાવેલી નાખો.
- 4
હવે તેમાં બાફેલી અડદ ની દાળ ને પણ નાખી લાલ મરચું પાઉડર ઉમેરી હલાવી ઉકળવા દો. ૫ મિનીટ પછી ગેસ બંધ કરવો.
- 5
તૈયાર થયેલી અડદ ની દાળ ને રોટલા કે રોટલી કે પરાઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સુરતી લોચો
#સ્ટ્રીટગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં સ્ટ્રીટ ફૂડ ની કોઈ કમી નથી. જ્યાં પણ જાવ કંઈ તો ચાટ કે કોઈ પણ પ્રકારની ડિશ મળી રહે છે.પેલી કહેવત સાચી છે સુરત નુ જમણ અને કાશીનું મરણ....સુરત જાવ અને સ્ટ્રીટ ફૂડ ના ખાવ તો ચાલે જ નહીં.તો ચાલો સુરત ફરી ને લોચો ખાઈ લઈએ. Bhumika Parmar -
-
ગાર્લિક ફલેવર્ડ અડદ દાળ (Garlic Flavored Urad Dal Recipe In Gujarati)
#EB#Week10ફ્રેન્ડસ, શિયાળામાં અડદની દાળ લગભગ બઘાં નાં ઘરે બનતી જ હોય છે. આજે એકદમ સિમ્પલ મસાલા સાથે લસણ ની ફલેવર વાળી અડદ દાળ ની રેસીપી શેર કરી છે. asharamparia -
મસાલા ઈડલી કોર્નર(masala idli corner recipe in gujarati)
#સાઉથ#ઓગસ્ટ#ઓલવીકસૂપેરછેફ૧#cookpadindia#cookpadgujrati Hema Kamdar -
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
જો કોઈ પણ ને રાતે જમવા માં લાઈટ જમવું હોઈ તો એક જ વિચાર આવે છે જે જટ પટ બની જાય , તો મે આજે વધારેલી ખીચડી બનાવી છે.#GA4#Week 20. Brinda Padia -
મનચાઉં સૂપ (Manchow soup Recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujrati શિયાળા માં ગરમ ગરમ સૂપ બનાવી પીવડાવો. આ સૂપ hot and sour કરતા ટેસ્ટ માં થોડો ઓછો તીખો હોય છે . सोनल जयेश सुथार -
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#Fam આજે હું તમારી સાથે મારા ઘર માં બધાની ફેવરિટ અડદ ની તડકા વાળી દાળ ની રેસીપી શેર કરું છું જે નાના મોટા સહુ ને ખુબ જ ભાવે છે .મારા ઘરે દર શનિવારે આ દાળ અચૂક બને જ છે Chetna Shah -
અડદ દાળ ઘુટ્ટો (Uraddal Ghute Recipe In Gujarati)
#DR#adaddalghutto#uraddalghute#cookpadgujratiમહારાષ્ટ્રમાં સાતારાની અડદ દાળનો ઘુટ્ટો ખૂબ પ્રખ્યાત છે. અડદ પચવામાં ભારે હોય છે, તેથી તેમાં કોથમીર, નારિયેળ, લીલાં મરચાં, લસણ અને આદુ ઉમેરી બનાવવામાં આવે છે.મહારાષ્ટ્રમાં આવેલ સાતારી લોકો આ દાળનો ઉપયોગ આ પ્રકારથી કરે છે, જેથી આ દાળ સ્વાદિષ્ટ અને પચવામાં હલકી પડે. Mamta Pandya -
-
અડદ દાળ(adad dal recipe in gujarati)
#સુપરશેફ4#દાળ/રાઈસમારા મમી આ રીતે દાળ બનાવતા ખુબ ટેસ્ટી બનતી મેં પણ a રીતે બનાવી મસ્ત બની Devika Ck Devika -
-
-
અડદની દાળ(adad daal recipe in gujarati)
#ફટાફટ મને ખુબજ ભાવે અડદની દાળ.ને જુવાર ના રોટલા ને સલાડ સાથે છાશ ખુબ જ સરસ લાગે. ના દીવસે બધાને ત્યાં વધારે આ દાળ બને છે. SNeha Barot -
મીલાગુ પોંગલ
#goldenapron2#Tamilnaduપોંગલ એ તમિલનાડુ રાજ્યમાં ખવાતી ડીશ છે.કાળા મરી અને કાજુ નાખી બનતી આ ડીશ એક પ્રકારની ખીચડી જ છે.પરંતુ અલગ અલગ રાજ્ય માં અલગ અલગ પ્રકારની બને છે. Bhumika Parmar -
સાઉથ ઈન્ડિયન મસાલા ઢોંસા
#સાઉથસાઉથ ઈન્ડિયન મસાલા ઢોંસા સાઉથ માંજ નઈ પૂરા ભારત માં ફેમસ છે.નાના મોટા સૌને પસંદ છે અને નાશ્તામા,લંચ માં કે ડીનર માં પણ ખાઈ શકાય છે. Bhumika Parmar -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#Week10અડદ દાળ પ્રોટીનનો સૌથી ધનિક સ્ત્રોત છે અને તેમાં ચરબી અને કાર્બોહાઈડ્રેટ પણ છે. વિટામિન બીથી ભરેલું, તે મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ સારું છે ,કારણ કે તેમાં ફોલિક એસિડ, આયર્ન અને કેલ્શિયમ છે. મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ટ્રેસ તત્વોની હાજરી અંગના કાર્યો માટે સારી બનાવે છે. 70 અને ડાયેટરી ફાઇબરથી વધુની સાથે, તે પાચનમાં પણ મદદ કરે છે. Ashlesha Vora -
-
-
-
અડદની દાળ (Adad Dal Recipe in Gujarati)
#AM1#અડદની દાળતીખી અને ચટાકેદાર અડદની દાળ બનાવી ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14806011
ટિપ્પણીઓ (3)